________________ દેશના દેશનાઆપણે પણ ધર્મને ભિખારી કરતાં પણ કુંડામાં રાખ્યો છે. સવારે ઉઠીએ, ઝાડે-જંગલે જવા આદિ વડે કાયા કુટુમ્બ વગેરે પ્રથમ તપાસીએ. પછી જે ફુરસદ મળે તે ધર્મ કરો. તેને માટે ફૂરસદ મેળવવી નથી. ફુરસદને વખત મળે તે જ ધર્મ કરે છે. તેથી ધર્મને હજુ બરાબર સમજ્યા જ નથી. દુકાન–કુટુમ્બલેણ માટે પણ ઉધરાણ કરવામાં ફૂરસદ હશે તે ઉઘરાણું જઇશું–દા ફૂરસદ હશે તે કરીશું એમ રાખ્યું છે? કંચન માટે ફૂદ ગમે ત્યાંથી મેળવવાની કામિની-કુટુમ્બ-કાવા માટે પણ ફુરસદ મળવાની. આહારદિક માટે ફૂરસદ મેળવવાની તે દરેકમાં કુરસદ હોય તે કરું તેમ નહીં, તે ધર્મ માટે પણ ફરસદ મેળવવી પડે. ભિખારી માટે ચુલે કે સળગાવે નહીં. ભિખારી કરતાં ધર્મને ભૂડે ગયે. દહેરે ગયા-પખાલ ન થઈ હોય તે બીજા ભગવાનને કુલ ભળાવી દેવાય. ડેકટરને ત્યાં જવામાં મોડું થાય–ગાડી મેડી આવે તે ઘેર પાછા આવે છે? તે બધામાં તે કરવું જ છે, તે નિશ્ચય ! ત્યાં કર્તવ્યબુદ્ધિ છે. મેલી જવાના આઠ પદાર્થો માટે કર્તવ્યબુદ્ધિ છે—ધર્મને અંગે ર્તવ્ય બુદ્ધિ નથી. જો કે–તમે બધા ધર્મ કરે છે, પણ પરિણામની દશાએ વિચારીએ તે આઠ ચીજ માટે બધું. ધર્મ માટે ખેટી થવું પડે તે દવાખાના, કે– ૨માં ટાઈમ ન જળવાય તે આંખ કેણે ન ચડાવી? ધર્મમાં ટાઈમ ન જળવાય તે કેઈએ આંખ ચડાવી ? આઠ ચીજોમાં જીવને કર્તવ્ય બુદ્ધિ છે. ધર્મમાં મારી સગવડ થાય તે ઘર્મ કરે છે. જેને અંગે નિકાશને પ્રતિબંધ નથીજેના ઉપર ભવિષ્યની જિંદગીને આધાર છે. આવતા ભવમાં