________________ એકત્રીસમી [287 ધાહાર આખી જિંદગી કરીએ. સમય પણ આહાર વગર નહીં શરીર ઈકિયે બાંધીએ, વિષયે પુષ્ટ કરીએ, પણ ચાલ્યા ત્યારે બધું મૂકીને જવાનું. ખાનગીમાં મૂડી ભેળી કરીએ તે પણ આખર તે છેડવાની જ. એક પણ ચીજ નિકા ની પ્રતિબંધ વગરની કાઢે તમે આઠ ચીજો ભેગી કરે છેથર બહારની ચાર અંદરની એ તે આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી મેળવીએ છીએ. ગુલામીમાં જીવન હોય ત્યાં સુધી તે શેઠના હુકમ પ્રમાણે કરવું જ પડે. સ્વતંત્ર જીવન થાય ત્યારે હિતાહિત જેવું પડે. જ્યાં સુધી કંચનાદિની ગુલામીમાં રહીએ ત્યાં સુધી આત્માનું હિત સાધી શકાતું નથી. મિકાશને પ્રતિબંધ કે છે? તેને વિચાર નથી. હવે પુણ્ય પાંપની તે છૂટ છે ને? આપણે પાપને પ્રતિકૂળ ગણીએ છીએ તેથી પાપ કરવાને અંગે તે આઠ પર પ્રતિબંધ નથી, તે તે પાપ પર પ્રતિબંધ નથી ! અને તે તે નુકશાન છે. પાપને અંગે નિકાશને પ્રતિબંધ હોય તે તે ઉલટું સારું. ભીખારી કરતાં પણ ધર્મને ભૂડે ગણ હવે રહ્યો ધર્મ-સમજવાની જરૂર છે કે ધર્મ શબ્દ પાડ્યું છે, પણ પદાર્થમાં ધર્મ નથી રાખ્યું. ધર્મ કર પણ પણ શરીર, ખેરાક, ઈન્દ્રિયમાં, પૈસામાં, કુટુમ્બમાં અગવડ કંઈ નહીં આવેને? ધર્મ કરે પણ તે આઠ ચીજ સાચવ્યા પછી જ ધર્મ કર છે. ધર્મ એક જ ચીજ વહાલી છે અને નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે. વહાલી તે છે પણ સમી છે કેટલી હદમાં! ભીખારીને માટે કઈ ભઠ્ઠી સળાજ નથી. કુટુઓ માટે રસોઈ થાય, ખવાય, પીવાય, કેળાય તેમાં વધે ને તે વખતે ભિખારી આવી ચડે તે તેને અપાય