________________ 28] દેશના કેમ મણે તેટલા ભાગ માત્ર પણ 14. રાજકમાં ખાલી ની કે જ્યાં સર્વે જીવ અનતી વખત જન્મ્યા મર્યા ન હતા લવારીયા પ્રજા ભટક્તી કહેવાય છે, તેમ આપણા જાણી જાત ભટતી છેતેથી સંસાર શબ્દ રાખે છે. ઉપર ધાતુ ન સમજે, ને સારી રીતે સાર તે સંસાર છે પણ ઉપસર્ગ સાથે જોડાય તે ધાતુ કહેવાય. -સરા-સરવું. ખસવું. તે પણ સર અત્યંત ખસવાનું જ છે. જેમાં ખસ વાનું છે, તેથી સંસાર. જેમાં ચારે બાજુ રખડવાનું છે તેમ સંસાર શબ્દ રાખે. વિકાશના પ્રતિબંધ અને પ્રતિબંધ લગારની ચીજ એમાં એક નવે વિચાર કરવાને છે લુવારીયા અને પિત્તાની ચીજ-વસ્તુ ટેપલામાં ભરીને સાથે લઈ જાય છે. મેલીને ન જાય. આ એવી પ્રજા કે બધું પેદા કરે ને મેલીને મ. ચાર ચીજ આપણે પેદા કરીએ છીએ. કંચન, કામિની, કુઓ અને કાયા. આ ચાર બાહ્ય વસ્તુ છે. આહાર, શરીર, ઈન્દ્રિય અને તેના વિષયે આ ચાર અત્યંતર વસ્તુ છે. બહારની ચાર વસ્તુ પણ નિકાશના પ્રતિબંધવાળી. આ શવમાં છે ત્યાં સુધી ચાલે તેમ ફેરવે. આ ભવ છે, તે નિકાશને પ્રતિબંધ. અબજો પાઉન્ડ તમારી પાસે હોય તેમાંથી એક ફૂટી. બદામ પણ સાથે લઈ જવાની નહીં. ચકવતો. 12 હજાર સ્ત્રી છતાં એક પણ સાથે લઈ જઈ શકાય 56 કુલ કેટ યાદવમાંથી એક કુટુમ્બીને કુજી સામે ન ગયા. હજાર એજનના શરીરમાંથી ટુકડે પણ ભવતા સાથે ન લઈ જાય. લુવારીયા પ્રજા છે, તે લટકતી મા કહેવાય, પણ તેને મેળવેલ માલ સાથે લઈને ફરવા