________________ એકત્રીસમી [28 સુખ મેળવવું છે તેને ચેક કરે? સુખ વસુલ કરવાને ચેક મનુષ્યપણું-પંચેન્દ્રિયપણું, લાંબું આયુષ્ય વગેરે. સુખ મળે જ્યા ચેકથી જે આગળ ચાલવાનું નથી–સાથે આવવાનું નથી તેવા માટે કર્તવ્યબુદ્ધિ છે. ઑકરીને અંગે પારકું ધન ગણીએ છીએ. વીલ કરતાં કરીના નામે લખતાં ખૂબ વિચાર કરીએ છીએ. આ કંચનાદિ–આહારાદિ તેમાં તમારું પિતાનું ધન કયું? તેને માટે કલમે ને કલમે લખાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિજીને કહેવું પડ્યું છે કે અનાદિકાળથી કઈ સ્થિતિએ રખડ્યા છે, તે વિચારે માટે જ ધર્મને ક્તવ્ય તરીકે છે. ફુરસદ મળે તે ધર્મ કરો તેમ ન રાખે. સામાયિક કરવાની તૈયારી કરતાં ઘરનું, દુકાનનું કામ આવે તે સામાયિક અદ્ધર રહે. ધર્મને સારે ગણે-કીંમતી ગણે, એક પૈસાની ત્રણ પાઈ એટલે પૈસાને કીંમતી ગણે. તેમ એક ધર્મ રીજથી અનેક વસ્તુ મળે. લાંબું આયુષ્ય મનુષ્યપણું વગેરે ધર્મથી મળે તે ધર્મ પદાર્થ કીંમતી છતાં ધર્મ કુરસદ હેય તે કરીએ. બીજી વસ્તુમાં ફૂરસદ ન મળે તે નથી કરતા તેમ બને છે? ફૂરસદ ન મળવાથી પસા–– કુટુએ–શરીર ન સંભાળ્યા તેવા કેટલા દહાડા ગયા? ધર્મ ઓમાન માતા, એરમાન માતાને શકયના છોકરાને લેકહજાશે ખાવા-પીવા આપવું પડે, પણ અંદરથી હૃદય કેરું ધાર. વ્યવહાર બધે સાચવ પડે-અંદર કશું ન હોય. આઠ ચીની સગી માતા, ધર્મથી આઠ ચીજો મળવાની છે. અહીં ધર્મ નિશ્રેય-અયુદય માટે કહો છે ધર્મથી માણ ન મળે તે સ્વર્ગાદિક મળ્યા પણ ધર્મનું ફળ વગેદિક જ