________________ જ્ઞાનસાર વડે આત્મતત્વના અનુભવની તન્મયતારૂપ જ્ઞાન નાશ પામે છે. લેભ, લોલુપતા, ઈચ્છા, મૂછ, ગૃદ્ધિ અને આકાંક્ષા એ લાભના પર્યાયે છે. લેભને પરિણામ આત્મસ્વરૂપના અનુભવના નાશને હેતુ છે. જેમ ખાટા પદાર્થના વેગથી દૂધ નાશ પામે છે, તેમ લાભના પરિણામથી આત્મસ્વરૂપના અનુભવ જન્ય સુખને નાશ થાય છે. લેભને પરિણામ તે - પરભાવને ગ્રહણ કરવાની ઈચ્છાને પરિણામ છે, એમ જાણીને વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શરહિત અખંડાનન્દ અને ચિંતન્ય સ્વરૂપ આત્માને વિશે શ્રદ્ધા, જ્ઞાન અને રમણ કરવા વડે સ્થિર થા. શિરે દશે ચિત્રા જાત્રાળાના पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता // 3 // ચિત્ત અસ્થિર-સર્વત્ર ફરતું હોય તે વિચિત્ર વાણું, નેત્ર અને આકાર–આકૃતિ વેષાદિકને ગોપન કરવા રૂપ (ક્રિયા) અસતી-કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનારી કહી નથી. - હૃદય સ્થિર કર્યા સિવાય અનેક ક્રિયા પટરૂપ કરે તેથી કઈ પણ પ્રકારે અર્થની સિદ્ધિ ન થાય એ ભાવાર્થ છે. ચિત્ત અસ્થિર-પરભાવનું અભિલાષી છતાં ચિત્ર–અનેક પ્રકારની વાણી, નેત્ર અને આકાર-વેષાદિકને ગેપવવા રૂપ 1 કરિયરે 8 ચિત્ત અસ્થિર હોય ત્યારે. ચિત્રા=વિવિધ પ્રકારે વીરનેત્રારોપના વાણી, નેત્ર અને આકારનું ગેપન કરવું. કું વ્યા =કુલટા સ્ત્રીની. રૂવ=જેમ. ચારિણી કલ્યાણ કરનારી. પ્રીfáતા કહેલી. ન=નથી.