________________ સ્થિરતાષ્ટક ભમતે એક વસ્તુને ત્યાગ કરતે, બીજી વસ્તુને ગ્રહણ કરતે અતિ દીન થઈને કેમ ખિન્ન થાય છે? તું પરવસ્તુની અપ્રાપ્તિ વડે દીન થાય છે અને પ્રાપ્તિ વડે અતૃપ્ત થાય છે, માટે પરભાવમાં વિષાદ જ છે, કારણ કે સુખની બુદ્ધિથી ગ્રહણ કરેલ પર વસ્તુમાં સ્વતઃ સુખરૂપતા નહિ હોવાથી તેની પ્રાપ્તિમાં પણ સુખ નથી, માટે તેમાં પ્રવૃત્તિ કરવી તે પરિણામે ખેદરૂપ જ છે. રે વત્સ! તારી સમીપે જ આત્માને વિશે સ્વગુણની સંપત્તિના ભાજન રૂપ નિધિ રહે છે, તેને જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદ અને અભેદની એકતા રૂપ સ્થિરતા બતાવશે. તને તેનું જ્ઞાન કરાવશે. માટે અનાદિ વિષયના આસ્વાદરૂપ ચંચલતાને છેડી શુદ્ધ જ્ઞાનાદિ અનનગુણના સમુદાય રૂપ આત્માને વિશે સ્થિરતા કર. ज्ञानदुग्धं विनश्येत लोभविक्षोभकूर्चकैः / अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव // 2 // જ્ઞાનરૂપ દૂધ અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી લોભના વિક્ષોભ-વિકારરૂપ કૂચા થવા વડે નાશ પામે છે, બગડી જાય છે એમ જાણીને સ્થિર થા. ઈષ્ટ પૌગલિક વસ્તુનું ગ્રહણ અને અનિષ્ટના ત્યાગ કરવા રૂપ અસ્થિરતાના પરિણામથી લેભના વિક્ષેભપરભાવની અભિલાષા લક્ષણ અશુદ્ધ પરિણામરૂપ કુચા થવા 1 જ્ઞાન,=જ્ઞાન રૂપ દૂધ. વિરત=વિનાશ પામે, બગડી જાય. રોમવિલોમલેભના વિક્ષોભ-વિકાર રૂપ કૂચા થવા વડે. અર્જ દ્રવ્ય ખાટા પદાર્થથી. રૂ=જેમ અસ્થિરતાથી. તિ-એમ. મત્રા માનીને. સ્થિર =સ્થિરતાવાળો. મવકથા.