________________ [239 ભગ્રહ, પચીસમી ઘિડે છે, વાસુદેવ સરખા ત્રણ ખંડના સ્વામી તે પણ મા બાળબચ્ચાં ધર્મમાં જોડાય, એ તમન્ના રાખે છે ઘરનાં છોકરું માટે આ ઈછા રાખી સામાયિક લે, તેમાં આ કરશે તેને આ ચીજ આપીશ તેમ રાખ્યું. પાસ થાય તે સાયકલ, ઘડીયાળ લાવી આપું. પાસ થવાને જેવી તમારી લાગણી તેમાંની શતાંશ લેકેત્તર તત્વ માટે લાગણી છે? એની કરે તે હીરાકંઠી આપું તેમ કહ્યું છે? દરકાર જ નથી. કૃષ્ણમહાશજ-અવિરતિ વાસુદેવ પણ બચ્ચાં માટે લેકેત્તર માર્ગની લાગણીવાળા છે. શાંબ અને પાલક બે કુંવરને આ વાત કહી કે–પ્રથમ વંદન કરનારને ઘેાડે આપીશ. આ વાત સાંભળીને વચમાંથી પાલક, કે-જે તેમનાથ ભગવાનની મહત્તા સમજતું નથી, તેણે ન જોઈ રાત અને ન જોયું અંધારું, ચાર વાગે નીકળે. બીજી બાજુ શાંબ હતું તેને ઘેડે મળે કે ન મળે, પણ આત્માના લાભ માટે વંદન કરવાનું છે. આથી તે ચાર વાગે ઊઠી, નેમનાથજી હતા તે દિશામાં વંદન કરી, આવશ્યક કરી અજવાળું થયા પછી વંદન કરવા માટે ગયે. પ્રથમ આવ્યું છું, તેમ કૃષ્ણજીને કહેજે. પેલા ચાર વાગ્યે પહોંચેલા પાલકે પ્રભુ નેમનાથજીને કહ્યું. એમ કહીને ચાલ્યો ગયે. સાંબ જણાપૂર્વક દ્વાદશાવર્ત વંદન કરીને ગયે. કૃષ્ણમહારાજે સવારે નેમનાથજીને પૂછયું કે-બે કુંવરમાં પ્રથમ વંદન કરનારને ઘેડે આપવાને છે, પ્રથમ કેણ આવ્યો હતે?” પ્રભુએ-હવે શું કહેવું? પ્રભુએ કહ્યું-“પાલક આવ્યા તે પહેલાં શબે વિધિ સહિત વંદન કરી લીધું છે.” વંદન શબે પ્રથમ કર્યું. અહીં પ્રથમ આવ્યે પાલક, પણ વંદન