________________ દેશના 238] દેશના પ્રભુની મૂર્તિ ઉપર તરત દષ્ટિ જાય, માટે ઘરનું બારણું નીચું કર્યું, સામે ભગવાનની મૂર્તિ બેસાડી. પરિણામે છેકરાને મન નહીં છતાં પ્રભુનું દર્શન થઈ જવા માંડયું. કેમે કરીને તે શ્રાવક અને છોકરે બન્ને કાળ કરી ગયા. પૂણ્યને પલટે થયો. છેક દરીયામાં માછલું થયે. શાસ્ત્રકારેને સામાન્ય નિયમ છે કે બે આકાર સિવાય બધા આકારના મત્સ્ય હેય. વલયાકાર અને નળીયા આકાર, એમ બે આકારના જ મત્સ્ય ન હેય. મચ્છ(માછલા)ના આકારની વિચિત્રતામાં આજે નવાઈ લાગે તેમ નથી. મદ્રાસ મ્યુઝીયમમાં તે અનેક આકારમાં જોવા મળે છે. એવામાં પ્રતિમા આકારને મત્સ્ય છોકરાના જીવ માછલાના જોવામાં આવ્યું. અપૂર્વતા લાગી તે સાથે ખ્યાલ આવે કે કેઈક જગ્યા પર આ આકાર દેખ્યો છે. એ જ છેકરાના જીવ માછલાને જાતિસ્મરણ થયું. પછી પૂર્વ ભવ દેખ્યો. લાગ્યું કે-શ્રાવકને ભવ મીઠે હતે, આ ભવ કદ નીકળે, પશ્ચાત્તાપ થયો. વસ્તુ વણસ્યા પછી આપણી કસુરથી તે વસ્તુ નાશ પામી હેય તે પશ્ચાત્તાપ થાય. તે (છોકરો) માછલાને તે વખતે પૂર્વભવે મહારાજે જે બે કલાક કહેલું તે સ્મરણમાં આવ્યું. એટલે તે માછલાએ આત્મસાક્ષીએ વ્રત લીધાં. અનશન કર્યું. માછલે મરી દેવલેકે ગયે. માબાપ છોકરાઓને લેકેર માર્ગો રાખવા માટે ધર્મનું નિશાન સમર્પણ કરવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ, તે જ શ્રાવકકુળમાં જન્મ્યા સફળ. શાંબપાલકનું વંદન કૃષ્ણ મહારાજે ઘડે છેકરાને આપ તેમાં શું કહ્યું? “નેમનાથજીને પ્રથમ વંદન કરે તેને ઘડે આપ.” અપૂર્વ