________________ 24] દેશની 2 દેશના-૨૬ છે ! (2007. માગશર વદી પ્રથમ 6. ગુહ્યા ઉપાશ્રય, ગેધર.) હિન્દુ શબ્દની વ્યાખ્યા, શાસ્ત્રકાર મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચી ગયા કે-જાંબુડાને ઝાડે જાબુ જ પાકે. કેરી જાંબુડાને ઝાડે ન પાકે. જેવું ઝાડ હેય તેવું જ ફળ થાય, તે નિયમ છે. તે નિયમાનુસાર જણાવે છે કેતમે પણ ઝાડ તરીકેનું મનુષ્ય જન્મરૂપ વૃક્ષ છે. મનુષ્યભવ એક વૃક્ષ છે નારકી, તિર્યંચ, દેવતાને ભવ એ વૃક્ષ નથી. તે ભને વૃક્ષ ન લ્હા ને મનુષ્ય ભવને જ વૃક્ષ કેમ કહ્યું? “નુર” શબ્દ જાહેર છે પણ એ દુનિયામાં જાહેર “નર શબ્દને અર્થ કોઈને માલૂમ નથી. હિન્દુ’ શબ્દથી કે નથી ! કહેજે કે-પહેલે આવ્યું છે, એમ કહીને જ ચાં ગયો છે! આથી કૃષ્ણએ શબને છેડે આવે. કેમ? ભાવથી વંદન કર્યું. અહી આવી વિધિપૂર્વક વંદન કર્યું. અહીં પાલકે તે માત્ર આવીને કહ્યું કે પ્રથમ આવ્યું છું. બસ! વંદન કર્યું નથી. સર્વ પાપના નાશને મુદો રાખે ત્યારે જ શાબના જે નમસકાર થાય છે. સ્થાનકવાશીઓએ પાંચ પદને નમસ્કાર સાથે આ વાત જેડી દીધી. નમસ્કાર મંત્રમાં જણાવેલા પાછલના ચાર પદમાંની અનિષ્ટતા નિવારણની-ઈષ્ટની સિદ્ધિની નમસકારના ફલને જણાવનારી વાતને છોડી દીધી ! ગૃહસ્થના ખટકર્મ ક્યા ? દેવપૂજા વિગેરે ખટભૈ, ઈષ્ટની સિદ્ધિ અને અનિષ્ટ નિવારણ કેવી રીતે કરે છે તે અંગે