________________ સંગ્રહ, પચીસમાં [235 ઉપદેશ શાસ્ત્રકારેને હોય. શાસ્ત્રકારે ભલે આ ઈષ્ટ થશે તે ન જણાવે. ઘણી જગ્યા પર શાસ્ત્રકારે જણાવી દે છે. નવકાર બધા જાણે છે. કેટલાકે પાંચ જ પદ ગણે છે. ચાર પદે નથી ગણતા. લંકા વગેરે પાંચ પદ ગણે છે. બિચારાને ખ્યાલ નથી કે નવકાર બતાવનાર મહાપુરુષે જણાવ્યું કે–આ રસ્તે નવકાર ગણે, તે તમારે ભાવ નવકાર ગણાય. સર્વ પાપના નાશ માટે નવકાર ગણાય, તે જ ભાવ નવકાર. અરિહંતને નમસ્કાર કર્યા છતાં પાપના નાશ માટે ન ગણવામાં આવે તે ભાવ નવકાર ન ગણાય. અભવ્યોને પણ તે બુદ્ધિ હોય છે. કૃષ્ણએ બે કુંવરને હુકમ કર્યો કે-સવારે નેમનાથજીને જે વહેલાં વંદન કરે તેને શ્રેષ્ઠ ઘેડ ઈનામ આપું. કુટુમ્બને ધર્મમાં કેવી રીતે પ્રવર્તાવતા હશે? સમજતા હતા, કે કૂકા અને રેડાને વાર મિથ્યાત્વીને ત્યાં જન્મ્યા હતે તે પણ મળવાને હતે. મુસલમાનને ઘેર જન્મેલે કરે પિતાના બાપદાદાની સ્થાવર જંગમ મિક્તને માલિક છે. તેવી રીતે તમારે ઘરે જન્મેલે છોકરે સ્થાવર જંગમ મિલક્તને માલિક થાય, તે તમારે ત્યાં જ તેની વિશિષ્ટતા શી? એક વાત. બીજી વાત બાપની પાસે રહેલી મિલક્ત એ છેકરાને ન આપે ને રફેદફે થવા દે, તે બાપની કીંમત શું? મરતાં સુધી - છોકરાને મીલકત આપે કે બતાવે જ નહીં તે બાપની કીંમત કેટલી ગણાય? આપણે પણ જેનધર્મ રૂપી અપૂર્વ નિધાન - મેળવ્યું. તે બચ્ચાને ન લેંપી શકીએ, લેકેત્તર માર્ગ બચ્ચાને ન મેળવી આપીએ, તે આપણું કુળમાં ને સ્વેચ્છના કુળમાં જન્મે તેમાં ફરક ન રહ્યો. તમારે ત્યાં જન્મેલો કેત્તર સંસ્કાર માગે છે. રાજાને ત્યાં છોકરે જન્મે ત્યારથી જ રાજ્ય