________________ દેશના દેશના - - - - - - 236] માંગે છે. રાજ્ય ન મળે તે હક છીનવાયે ગણુય. શ્રાવકકુળમાં જન્મેલા બચ્ચાએ લકત્તર માર્ગ માગે જ છે. બચ્ચાઓને લેકેત્તર માર્ગ પર ન ચડાવે તે તેના હક પર માતપિતા છીણી ફેરવે છે. તે છોકરે જમાઈને લખી આપે તે જુલમ ગણીએ છીએ. શ્રાવક વર્ગની આ ભાવના હોવી જ જોઈએ કે-મારા છોકરાને જેવી મારી દ્રવ્ય મિક્ત મળે છે તેવી જ મારી ભાવ મિલકત પણ મળે તેવી મારી ભાવ મિક્ત પણ લેનારા હોવા જ જોઈએ. પિતાના જીવનના ભેગે પાગ ધર્મસંસ્કારને વાર આપે. શ્રાવક પુત્રને ભવાંતરમાં પશ્ચાત્તાપ. એક શ્રાવક છે, ધર્મિષ્ઠ છે. છેક બધી કળામાં હેશિયાર છે પણ “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા એ અવગુણ છે. બચ્ચાઓમાં મીઠાશ ખાવા, પીવા, ઓઢવાની હેય. નાસ્તિક બુદ્ધિવાળાને “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા " હાય. વિચાર કર્યા વગર મનમાને તેમ બોલનારે કરે છે. વેપાર-ધંધામાં ચાલાક છે. શ્રાવકે દેખ્યું કે આ બધું ખરું. નિકાશના પ્રતિબંધવાળી ચીજ આપવાને ને પ્રતિબંધ વગરની ચીજ નહીં આપવાને. રેડા (મકાન વિ૦) અને રૂપીયા, નિકાશના પ્રતિબંધવાળી ચીજ, આગળના ભાવે નહીં લઈ જઈ શકાય. ધર્મજ માત્ર પરભવમાં લઈ જઈ શકશે. દુનિયામાં બધે મતભેદ છે. જીવને કેઈક માને, કેઈક ન પણ માને, પણ મેળવેલું મેલવાનું છે, તેમાં કેઈને મતભેદ નથી. શ્રાવક પિતાને થાય કે–મેળવેલી ચીજ મેલી દેવાની છે તેને વાર છોકરાને આપું છું. ખાલી તિજોરી વારસામાં સેંપાય તેને ઠગાઈ કહીએ. બાપે ઠ કહેવાય. તેવી જ રીતે