________________ 234] દેશના દેશનાએટલું જ નહીં પણ દુનિયાદારીમાં તમે ઘર વેચે છે. તેમાં ઘરની માલીકી વેચી છે તે તમારા નહિ પણ બીજા બધાના હકને એમ ને એમ રાખીને. શેરીમાં રહેવાવાળા કૂતરા બીજાને શેરીમાં પેસવા ન દે. શેરીના ભંગી હેય, ભંગી પણ બીજી શેરીના ભંગીને આવવા ન દે. શેરીઓ ઢીયાએ ઘરેણે મેલે છે. શેરીમાં તારે જ હક, મારે નહીં. જાનવરે પિતાનું મમત્વ હંમેશાં સાચવે છે. નીચી જાત પણ પિતાની માલીકી હમેશાં સાચવે છે. તમે ઘર વેચ્યું તેમાં ભેગવટે વેચે. શરીરના બચાવ માટેની ક્રિયા, સંતાનના બચાવ માટેની કિયા જાનવરે પણ કરે છે. તે ઉપરથી સમજાશે કે તે કિયામાં ઉપદેશની દરકાર રહેતી નથી. ઉપદેશની જરૂર શામાં હોય ? અપ્રસિદ્ધ અર્થને જણાવનાર તે શાસ્ત્ર, શાસ્ત્ર સફળ કયારે કહેવાય? જે વાત પિતાની મેળે પ્રવતી ન હોય, દુનિયામાં સિદ્ધ ન હોય તેવી વાત જણાવે, ત્યારે શાસ્ત્ર સફળ ગણાય. 77=49. એ બધા જાણે છે. જે વસ્તુ પ્રવતેલી હાય, સિદ્ધ હેય, તે વસ્તુ માટે શાસ્ત્રકારે ઉદ્યમ કરતા નથી. તે માટે ઉપદેશ કરે તે શાસ્ત્રકારપણાને ન ભાવે. જે પદાર્થો નિશ્ચિત થએલાન હેય, તે પદાર્થો સમજાવે ત્યારે શાસ્ત્ર સાર્થક ગણાય. શરીર–કુટુ આર્થિક કારણ માટે જે કરાતાં કર્મો, તે કમેને ખટકર્મમાં સ્થાન આપતાં નથી, નહીંતર ઝાડે જવું-દાતણ-બીડીચાપાણ-એ પણ તમારી અપેક્ષાએ ખટકર્મ ગણાવાં જોઈએ. ભાવ નવકાર અનિષ્ટનું નિવારણ ને ઈષ્ટની પ્રાપ્તિ બતાવે તે શાસ. જે કાર્યમાં અનિષ્ટનું નિવારણ હય, ઈષ્ટની પ્રાપ્તિ હોય તે જ