________________ દેશના 218] દેશના ગણાય. વર્તમાન જીવન સુખી નિવવું જોઈએ તેવી ધારણા વાળા તે જાનવર પણ છે. વર્તમાન જીવનને અંગે સુખનાં સાધને મેળવવાવાળા અને દૂરથી દૂર રહેવાવાળા દરેક હોય તેમાં નવાઈ નથી. ચંદ્રહાસ તલવારથી ઘાસ કાપ્યું, તેમાં બહાદુરી નથી. આ મનુષ્ય જન્મ 84 લાખ જવાનિમાં ભટક્તાં ભટક્તાં મુશ્કેલીથી મળે તેવું છે. મનુષ્યને 9 મહીના સુધી ગર્ભમાં રહેવું પડે. જાનવરાદિકમાં પકાળ રહેવું પડે છે. ઉંધે માથે લટકવાનું માત્ર મનુષ્યમાં. તિર્યંચને તિર્લ્ડ ગર્ભસ્થાન એ અવસ્થાએ તું જન્મ પામી, હજુ વિવેકમાં ન આવે. આવતા ભવને વિચાર ન કરે તે ગતિ શું ? કુટુંબમાં અને કાયાદિમાં ગુંથાઈ રહ્યો તે ભવાંતરમાં સ્થિતિ કઈ ? ઘેર ઘેડ જ , ચરે, માલીકનું કામ કરે, સંતાન પેદા કરે, આપું પૂરું થાય એટલે ચાલતા થાય. શું લઈ ગયે ? આપણે પણ ભવિષ્યને વિવેક ધ્યાનમાં ન લઈએ તે આપણી જિંદગી પણ જાનવરની જેવી જાય. “येषां न विद्या न तपो न दानं, ज्ञान न शीलं. गुणो न धर्मः / ते मृत्युले के भूवि भारभूता, मनुष्यरूपेण -તિ =મનુષ્યને વેષ લીધે છે. માત્ર મનુષ્યનું ચામડું એઢયું છે. શિયાળ, ગધેડા ઉપર વાઘનું ચામડું પહેરાવે તે ખરેખર વાઘ નથી. તપ, વિદ્યા, ગુણ, શીલ, ધર્મ નથી. તેવા મનુષ્યનું ચામડું ઓઢી જાનવરરૂપે ફરે છે. ભલે, મનુષ્યરૂપે હોવા છતાં ખરેખર જાનવરૂપ છે. આ મૃત્યુલેકમાં તેવા મનુષ્ય પૃથ્વી પર ભારભૂત છે” વિદ્યા દરેક મેળવે છે, બીલ પણ પિતાને લાયક કળા પિતાના છોકરાને શીખવે છે. જીવનનિર્વાહની કળા, ચેર–શિકારી-જુગારી પિતાનાં છોકરા