________________ સંગ્રહ ત્રેવીસમી [219 એને શીખવશે: ચેરે ભેઠ હેતા નથી, જુગારીઓ મૂર્ખ તા નથી, ચાલાક માણસો હોય છે. તે ગુન્હ કરીને પકડાતા પણ નથી, તે પણ આપણે તેને વિદ્યા કહેતા નથી. કેમ? કા વિદ્યા યા વિમુકશે-તે જ વિદ્યા કે જે આત્માના બંધનેને છોડાવવાવાળી થાય. કર્મને છોડવનારી ન હોય તે વિદ્યા નથી. જે મેક્ષ માટે થાય, તેજ અને તેનું નામ વિદ્યા, તે વિદ્યા મળે તે જ મનુષ્યપણું. મોક્ષ મેળવવાની ચેગ્યતા-શક્તિ, માત્ર મનુષ્યમાં. નારકીઓ ભયંકર દુ:ખ વેઠે છે. લાંબી જિંદગીઓ ધારણ કરે છે, પણ મેક્ષની લાયકાત નહીં. દેવતા જે સમર્થ પુણ્યશાળી ઠકુરાઇવાળા છતાં તેમાં પણ મેક્ષની લાયકાત નથી. તિર્યંચ અને નારકીમાં તે લાયકાત નથી. પણ દેવતા પરાધીન નથી. શક્તિ વગરના વિવેક વગરના પણ નથી તે છતાં પણ તેઓ મેક્ષ કેમ ન મેળવે? મનુષ્ય જ મોક્ષ મેળવવાને ઈજા લઇને કેમ બેઠા છો? આપણને આ પ્રશ્ન દેખીતી રીતે ગુંચવાડાવાળ લાગશે. મનુષ્ય પાણીને પરે, ધાન્યને ધનેડે. પિરા પાણી વગર ન ટકે, તેમ આ જીવન પાણી અને ધાન્ય વગર ન ટકે. તેની મેક્ષ મેળવવાની તાકાત શીરીતે? દેવતા શીરીતે ન મેળવી શકે? આપણે શક્તિ અધિકને મેલને અનધિકારી ગણીએ છીએ. આ દરેક મતવાળાએ માન્યું છે. સર્વ દેશને માનેલી ચીજ છે. અમે તે યુક્તિથી યેાગ્ય હોય તે જ માનવાવાળા છીએ. સ્થિર બુદ્ધિથી વસ્તુ સમજે. ડાણા ગાંડા વચ્ચે ફરક એક શેઠ સારી લક્ષ્મીવાળે. કુટુમ્બમાં કેઇક વખત દરિદ્ર દશામાં આવી ગયે. ગણિતમાં, વ્યવહારમાં, ઇન્દ્રિયના વિષય