________________ સંગ્રહ. બાવીસમી [ 207 એક જ મુદ, કે-તે વચને લવામાં બીજાની અધમતાને સ્થાન આપ્યું, તેથી તેવા એક જ વચનના છે કે કેડ સાગરેપમ સુધી સંસારમાં રઝળ્યા અને અંતે નીચ કળમાં જન્મ્યા. લૌકિક અપેક્ષાએ એક વચન આખા કુટુમ્બને. નાશ કરે છે. ગંભીરતા ન રાખવાનું ભયંકર પરિણામ. એક શેઠ છે, તેને પરગામ વિવાહ થયેલ. પેલી છોકરી વગર વિચારની રમતિયાળ છે, તેથી સાસરે જવા માંગતી જ નથી. બીજાં તેડાં આવ્યા, ન ગઈ. છેવટે ધણી તેડવા આવ્યા. માબાપે કહ્યું કે આ વખતે બાંધીને પણ મેકલવી પડશે. વચમાં જ ગલ આવ્યું. હવે તેને પીયર છેડવું નથી. અપ લક્ષણ નથી, એ સ્થિતિમાં આ છોકરી વિચારે છે કે-“ભલે રાંડું, પણ પિયર ન છોડું.' આમ વિચારી ધણીને કહે છે કેમને તરસ લાગી છે. ધણુ જરા નજીકના ભાગના કુવે પાણું ભરવા જાય છે. સ્ત્રીએ ધણને ધક્કો માર્યો. પણ કૂવામાં પડ્યું. રેતી રેતી ઘેર ગઈ. પીયરીયાને કહેવા લાગી કેધાડ પડી, સિંહ ધણુને ખાઈ ગયે. પિયરીયાએ તપાસ ન કરી અને માની લીધું! પતી ગયું: પીયર રહી છે. અહીં કૂવા પાસે સાર્થવાહ સથવારે નીકળે છે. પાણી ભસ્વા કેઈકે ઘડે કૂવામાં નાખે. પેલા કૂવામાં પડેલા શેઠે દેરડું પકડ્યુંહલાવ્યું અને કહ્યું–“હું અંદર છું, બહાર કાઢે.'.-કાંઠે - ઉભેલે કહે છે કે–તું કેમ કૂવામાં ? હવે શેઠે તેને શું કહેવું? બનેલી બીના હી નહીં. કહ્યું કે–પાણી લેવા ગયે હતું ને કૂવામાં પડ્યો. એમ કહી વાત માંડી સળી પિતાને ઘેર ગયે. સમજી ગયે કે-આઈને ઘેર આવવું નથી. પેલા સથવારાવાળા શેઠ બાઈને ગામ આવ્યા છે. વેજાઈને ત્યાં જમાઈ જીવ