________________ દેશના 208), દેશનાતાની ખબર આવી પણ કૂવામાં નાખ્યા હતા તે વાત દબાઈ ગઈ ઘેર આવેલ ધણીને તેના મિત્ર કહે છે કે બાઈને તું લઈ આવ, ધણી કહે- હું નહીં જાઉં. મિત્રે કહે-- તેડું કલ્લા જવું જોઈએ. ચાલે, જોડે આવીએ, છતાં ધણીએ ના કહી. મિત્રો કહે-ન જવાનું કારણ કહે. અંતે ગામના પાંચ જણ સાથે બાઈને ત્યાં આવ્યા. પલીને પણ તે વાત વિસારે પડવાને મુદત થઈ, એટલે સમજીને તેની જે સીધી ઘેર આવી. કઈ મુદત થઈ–છોકરાઓ થયાં. વેપાર ધમધોકાર ચાલે છે-એક વખત બાપ છોકરાઓને શિખામણ આપતા કહે છે કે-ગઈ ગુજરી ભૂલી જઈએ, પણ વિતેલી બોલ્યા ન કરીએ. ગ ગૃજરીને યાદ કરી હતગણી ડિતે તે મારી શી દશા થતું ? દરેક ગામને લેકે તેની પાસે ન્યાય કરાવવા આવે છે, તેને પણ એક જ હિત-શિખામણ આપ્યા કરે કે- ગંભીરતા રાખીએ. ગમ ખાતા શીખીએ તે જ સંસાર-કુટુંબ નભે. છોકરાઓને પણ દરરોજ વારંવાર આ શિખામણ આપે. એક દિવસ એક છોકરાને કુતુહળ થયું કે પિતાજી એક જ શિખામણ આપણને અને બીજાને આપે છે તે કઈ કારણ હશે, તેથી પિતાજીને પૂછયું. પિતાજી કહેતા નથી. પણ હઠ કરી પૂછ્યું તે સ્ત્રીની હકીક્ત કહી. છેકરાએ મને જઈને પૂછ્યું કે મા ! તે આમ કર્યું હતું? માએ કહ્યું-જમવા બેસ, પછી કહીશ ઉપર જઈ ગળે ફસે ખાધો. છોકરાને થયું કે–માતાએ મારાં વચનથી ફસે ખાધે. એટલે છોકરાએ પિતે પણ ફસે ખાધે! શેઠ ઘેર આવ્યા. રડું ખાલી કેમ? ઉપર જઈને જોયું તે બેયના ગળામાં ફસા. આ જોઈને શેઠે પિતે પણ ગળે ફાંસો ખાધે, વણેની લેવાદેવા