________________ દેશના દેશના 206] છતાં ઊડી ગઈ. તેને વિચાર કે હેય? પણ 10 વાગે ઊંધવાની ટેવવાળે તે 10 વાગે ઊંઘી ગયે. બ્રીફમાં નાસીપાસ થયા છતાં 10 વાગે ઊંઘી ગયે. આ ઓરડો ખેલ ત્યારે તે વિચાર કરે તેવા જ મનુષ્ય વચન ઉપર કાબૂ ધરાવી શકે. વચન ઉપર કાબૂ હોય તે મન ઉપર કાબૂ આવી જાય. કયાને કાબૂ સાહજિક છે. મહાવીર મહારાજાને કડાકેડ સાગરેપમ રખડવું પડયું, તે વચથી સાચી વાત હતી. ચાણોદ वासुदेवानां पिता मे चक्रवर्तिनां, पितामहो जिनेन्द्राणामहो ત્તિ શુદ્ધ આ બધું સાચું વચન બોલ્યા હતાં. પછી કેડા કોડ સાગરોપમ સંસાર કેમ વધાર્યો? તેઓ શું વાસુદેવમાં પહેલાં ન હતાં? પિતા, ચક્રવત્તીમાં પહેલા ન હતા? દાદા તીર્થકરમાં પહેલા ન હતા! હું તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ. ત્રિષષ્ઠીની ત્રણ પદવીઓ હતી જ ને? તે તેમાં ખોટું શું હતું કે જેથી કેડીકેડ સાગરોપમ સંસાર વધાર્યો ? તેમાં હતું એ કે–“તમે બધાં હલકાં ને હું મટે ! મારું કેટલું ઊંચું કુળ?” પિતે ઊંચા છતાં બીજાને નીચા-હલકા દેખાવ પિતાની ઉત્તમતા જણાવવી તે શાસનને ન પાલવી. ભગવાન ઋષભદેવજીના પત્ર તીર્થકર સરખા જીવને માટે પણ આ સાચી ઉત્તમતા દેખાડી તે પાલવી નહીં. નહીંતર પર્યુષણમાં મહાવીર મહારાજાના વચને સાંભળે છે, તેમાં મીન મેખ નથી. મીનમેખ શામાં ? તમે નહિં, હું જ ઉત્તમ. આજ માત્ર. હવે વિચારે, આ વચન કેવું ભયંકર નિવડ્યું કેડીકેડ સાગરોપમ સુધી હલકા કુળમાં જન્મવું પડ્યું, તેટલા સાગરેપમે પણ તે કર્મને છેડે નથી આવ્યો. તીર્થંકરના ભાવમાં પણ હલકા (યાચક) ફળમાં ઉપજ્યા, એ બધું શાને પ્રભાવ ! વચન તે પણ સાચું