________________ સંગ્રહ બાવીસમાં [205 વચ્ચ? તે ગુરુ મહારાજે કહ્યું તેમ અગ્લાએ જે કહ્યું હેય તે કરવાનું. આમ કેણ કરી શકે? ગુણ અભ્યાસક હેાય છે જ આમ કરી શકે. છરીના ઘા રૂઝાય છે, પણ વચનના ઘા રૂઝાતા નથી તેમ બેલે તે વચનને માટે પણ એ જ વિચાર કરવાને છે. નિરવદ્ય વચન શુકલધ્યાન કરવાને આજ્ઞા કરે છે–પ્રેરે છે. પણ તે બધાં ગુણરૂપ હેવાં જોઈએ. આ માટે વચનની પ્રવૃત્તિ ઉપર અંકુશ ધરાવે જોઈએ. મન વિગેરે ત્રણની પ્રવૃત્તિની અંદર મનુષ્ય માટે વચનની પ્રવૃત્તિ ઉપર કાબુ લેવાની જરૂર છે. કેમકે–જગતમાં વચન જે અનર્થ કરનાર થાય છે, તે મન કે કાયાથી અનર્થ નથી થે. ઘા માર્યો તે ત્રણ દિવસમાં રૂઝાઈ જાય છે, પરંતુ વચન કહ્યું હોય તે જિંદગી સુધી ભૂલાતું નથી, માટે “વચન ઉપર કાબૂ રાખતાં શીખે " અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે “swાગાળ, મૌન છે જ बिभ्रति ! निरवद्य वचो येषां, घचौगुप्तांस्तु तान् स्तुवे // " =વચનની પ્રવૃત્તિ ન કરવી તે રૂપ મૌન કેણ નથી કરતા? એકેન્દ્રિય અનાદિથી મૌન રહ્યા છે, માટે જેઓનું વચન નિરવદ્ય છે, તે વચનગુપ્તિવાળા મહાત્માઓ છે, અને તેઓની હું સ્તવના કરું છું.” માટે આજે મારે મૌનપણું “સાવદ્ય કે નિરવધ વચન પ્રવર્તાવવું તે મારે આધીન છે. હું તેને આધીન નથી.” એ જ એને વિચાર. જેનું મન રેકાયેલું હોય તે જ્યાં સુધી વિચાર કરવા માગે ત્યાં સુધી વિચાર કરી શકે. આયલેંડે 100 વર્ષ સુધી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ગ્લૅડસ્ટને Gladsion પણ તેમાં બ્રીફ આપી, પાર્લામેન્ટમાં રજૂ કરી,