________________ દેશના દેશનાકાયાથી થતા કમેં રેકી દેવાના ધ્યેયથી પ્રવર્તેલા છે. જેના દરેક પર્વો અને તહેવાર, મન, વચન, કાયાને આશ્રને રેકવા માટે જ હેવાથી તેને કેતર પર્વ અને તહેવાર કહેવાય છે. તે લેકેતર પર્વો અને તહેવારોમાં મન વિગેરેને ગેપવવાના હોય છે. લે કેત્તર બીજા બધા પર્વોમાં, જેનના બીજા બધા તહેવારમાં મન વચન કાયા ગેપવવાની વાત તેમાં કર્મોને પ્રવર્તાવવાનું નહિ, પણ પ્રવૃત્તિપૂર્વકની નિવૃત્તિ. આર્ત શૈદ્ર, કી ધર્મ, શુકલધ્યાનમાં મનને પ્રવર્તાવવું એજ એક ધ્યેય. સાવદ્ય પાપારંભની પ્રવૃત્તિ રેકી દેવવ દન, સામાયિકાદિની પ્રવૃત્તિ વધારવી. આજને તહેવાર એક વિશિષ્ટતા જણાવે છે. પહેલા જણાવ્યું કે–કિક પર્વો અને તહેવારે કર્મબંધનનાં સાધને પૂરા પાડે છે. જ્યારે લેકર પર્વો અને તહેવારે શુભ કર્મ તરફ દેર છે=આત્માની માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ તરફ દેરે છે. મૌન એકાદશીમાં કઈ વિશિષ્ટતા? સાવદ્ય કે નિરવદ્ય? એક પણ વચન ન બોલવું, મન જ શહેવું, એ મન અકાદશીની વિશિષ્ટતા. હવે અહીં નિરવધ વચનની પણ કેમ બંધી કરી?. પાપને રેકવું તે શાસ્ત્રકારને ઇષ્ટ છે. નિર્જ થાય તેમ પ્રવૃત્તિ કરવી તે શાસ્ત્રકારને ઇષ્ટ નથી તેમ નહીં. અભ્યાસ કરનારા બે પ્રકારના હેય. એક ગુણી ને એક અવગુણ. જે મનુષ્ય અભ્યાસના ગુણને ધ્યાનમાં રાખી બીજા ગુણને બાધ ન આવે તેમ અભ્યાસ કરે તે ગુણ. કાળ, અસ્વાધ્યાય છેડી અભ્યાસ કરે છે તે અભ્યાસ ગુણરૂપ સ્વાધ્યાય વખત ન જુએ તે અભ્યાસને અવગુણ સવારના પહોરમાં ગુરુને પૂછે કે-મહારાજ, આજ મારે સ્વાધ્યાય કરે કે વૈયા