________________ સંગ્રહ બાવીસમી [203 તે પહેલાં વિચારવાનું છે કે દરેક દર્શન-ધર્મસંસ્થા, તહેવાર અને એને માનનાર હોય છે. વૈષ્ણ, બ્રાહ્મણે દરેક તહેવારે અને પ માનનારા હોય છે. રાજકીય સંસ્થાઓમાં રાજકીય ઉદ્દેશ પાર પાડવા માટે તહેવારે ને પ રાખવામાં આવેલા છે તેવી જ રીતે જૈન શાસનમાં પણ તહેવારે અને પ રાખેલા છે. પર્વ અને તહેવારમાં ફરક શું ? જે દિવસે, માસિક નિયમિત હાય-વાર્ષિક નિયમિત દિવસે સમુદાયની અપેક્ષાએ હોય તે પ્ર. એક વસ્તુની મહત્તા માટે જે દિવસે એ છવ જોડવામાં આવે, તે તહેવાર. જેમકે દીવાળી તે મહાવીર પ્રભુનાં નિર્વાણને અંગે હોવાથી તહેવાર, જ્ઞાનપંચમી દરેક શાસનમાં કરવાની. આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ કે જેની નિયમિતપણે આરાધના હોય તે પર્વો કહેવાય. જુદા. જુદા મુદ્દાથી ઓચ્છવ નિયમિત કરવામાં આવે તે તહેવાર. હવે અહીં મૌન એકાદશી પહેલાથી ન હતી. તેમનાથસ્વામીનાં વખતથી તે દરેક વર્ષે મહીને અગિયારસ આરાધાય છે, તે અપેક્ષાએ પર્વમાં પણ લેવાય. મુખ્ય કારણથી ઊભી થઈ છે મનપણનું જે ધ્યેય, તે મુદ્દાઓ પણ છે. મન માટે, કાયા માટે તે પર્વ ન રાખ્યું, ને વચન રોકવાને અંગે પર્વ કેમ રાખ્યું? વાત ખરી, એક વાત ધ્યાનમાં લઈશ? જેનનાં દરેક અનુષ્ઠાને મન, વચન, કાયા ત્રણે–એપવવાવાળા છે. જેના તહેવાર કે પ મન, વચન કાયાના આશ્રાની છૂટી આપતા નથી. લૌકિક પર્વે કે તહેવારે મન, વચન, કાયાના કર્મોને પ્રવર્તાવવાના સાધનરૂપ છે. જ્યારે જેને લોકેત્તર કહીએ છીએ તેના પર્વો તહેવારે એક જ ધ્યેયથી ચાલેલા છે. મનના આવે, વચનના સાવદ્ય નિષ્ફર વચનથી બંધાતા કર્મો અને