________________ 202] દેશના દેશના દેશના દેશના 22 ( 20 ના માગશર શુ. 11 લુણાવાડા. ) મન એકાદશીનું પર્વ मन्यते यो जगदतत्त्वं, स मुनिः परिकोतितः। सम्यक्त्वमेव त मौन मौन सम्यक्त्वमेव वा॥ શાસ્ત્રકારે મહારાજા મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે અટકળ પ્રકરણ કરતા થકા મોનપણને અંગે 13 મા અષ્ટકમાં નિરૂપણ કરે છે, તે આપણે પણ વકીલ જેવા. આ વસ્તુ વિચારશે તે અભવ્ય 10 પૂર્વમાં ન્યૂન ભણેલે છતાં કેમ સંસારને પાર પામી શકતા નથી? તે ખ્યાલમાં આવશે. અભવી વકીલની સ્થિતિવાળો છે. આશ્રવથી દૂર રડી એક વસ્તુ ખ્યાલમાં શખવાની. દરેક ગુણનાં અજીરણ છે. દાનગુણનું અજીરણ દાન કરી ભસવાનું. દાન દઈને મેં આમ કર્યું બોલ્યા તે બળી દીધું. એમ.જ્ઞાનવાળે થયે તે હું આવે!” એ જ્ઞાન નહીં પણ જ્ઞાનનું અરણ અજ્ઞાન. તેમ તપસ્યાવાળે થયે અને ક્રોધમાં ગયે તે તે તપનું અઝરણતેને તે તપ તપ નહીં, પણ તાપ! દરેક લાભની પાછળ અલાભના રસ્તા રહેલા છે. મેલ ન જોઈએ. ક્રોધમાન-માયા-લેભની પરિણતિ ન જોઈએ. અનુરક્ત વચન કરવાવાળે નિર્મળ સંકલેશ વગરના હોય તે જીવે અલ્પસંસારી હેય. આ સાંભળી આ લક્ષણમાં પ્રવૃત્તિ કરશે તે મેક્ષસુખને વિશે બિરાજમાન થશે.