________________ સંગ્રહ એકવીસમી બની શકે, બાકીતાને કઈ સ્થિતિમાં ગણવા? એ જિનેશ્વરનાં વચનને જેઓ શુદ્ધ અંતઃકરણથી વર્તનમાં મેલવાવાળા છે, તે પણ અલ્પસંસારી બને છે. જિનેશ્વર ભગવાનનું વચન દ્વાદ શાંગી, અને તું અપાર; પરંતુ હેમચંદ્રસૂરિ કહે છે કે જિનેશ્વરનાં બે જ વચને-બકીને એને વિસ્તાર છે. સગાવહાલાં જુદા જુદા હોય, તે કુટુમ્બ શબ્દને વિસ્તાર, તેમ શ્રીહમચદ્ર મહારાજ કહે છે કેજિનેશ્વરનું વચન અનતું, પણ મૂળ શબે જ અમારા શાય: રાયશ્ચ સંવર: નિ જુવર્ માતર મુકવા નમ્” જિનેશ્વર ભગવાનનાં વચનનું મુણીજ્ઞાન-મુંદમાં સમાય એવાં જ્ઞાન. આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે.” બે–બાકીનું બધું વિસ્તાર છે. * કર્મબંધનનાં કારણે સર્વથા છોડવા લાયક છે. –આ એક વચન. “કમ શેકવાના જે જે કારણે તે તે કારણે આદરવા લાયક જ છે તે બીજું વચન. કર્મબંધના કારણને સર્વથા છેડવા તે મુકીજ્ઞાનનું પ્રથમ જ્ઞાન, કર્મબંધ થવાનાં કારણે તે આદરવા તે બીજું જ્ઞાન. આ મુછીજ્ઞાનને જેઓ કરનારા હોય તે પરીસંસારી છે. આપણુમાંનાં નવતત્વની ગાથા ભણેલા કેટલાક ભાઈ બહેને, નવતત્ત્વ બોલનાર હોય, પણ તે વકીલાત તરીકે બેલનારા હોય. વકીલ આ દાવ ચલાવે પણ તેને જવાબદારી એક પૈસાની પણ નહીં. જવાબદારી અસીલને. હુકમનામું થાય તે લાભ-નુકશાન ઘરાકને “શાસ્ત્રકાર સંવરના પ૭ ભેદ કહે છે.” એમ બેલ્યા કરીએ, ને તેમાં પ્રવૃત્તિ ન કરીએ તે આપણે વકીલ જેવા. સંવર કેટલે કરે ? આવ કેટલે રેક? તે ન વિચારીએ