________________ મઝાષ્ટક wwmmmmmmmwwwwwwwwwwwwwwwwwww - જે (જ્ઞાનામૃતના) બિન્દુની પણ ઉપશમની શીતળતાને પિષણ કરનારી (જ્ઞાનાદિના દૃષ્ટાન્ત) મહાકથાઓ છે, તે જ્ઞાનામૃતને વિશે સર્વાગે મનપણાની શી રીતે સ્તુતિ કરીએ? જે જ્ઞાનામૃતના બિન્દુરૂપ ધર્મકથા સાંભળતાં મહાસુખ ઉપજે છે તે જ્ઞાનામૃતમાં સર્વાગે મગ્ન થએલા છે તેના સુખની શી વાત કરવી ? અનુભવે તે જાણે, શમ–ઉપશમ, રાગ દ્વેષને અભાવ, આત્માને વિશે તત્ત્વનું આસવાદકપણું નિર્ધારીને ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિશે રાગાદિ પરિણામની શાન્તિ થવી તે શમ. રાગાદિ કઈ પણ વસ્તુને પરિણામ નથી, પરંતુ વિભાવથી ઉત્પન્ન થએલ બ્રાંતિને પરિણામ છે. વળી પુદ્ગલાદિને શુભાશુભ પરિણામ કોઈ જીવને નિમિત્તે થએલે નથી, પરંતુ તે પૂરણ અને ગલનરૂપ પરિણામિક ભાવથી થાય છે. જે વર્ણાદિ જનક કર્મના વિપાકથી શુભાશુભ પરિણામ થાય છે તે તેમાં રાગદ્વેષ કરવા એ બ્રાતિ જ છે. કહ્યું છે કે "कणगो लोहो न भणइ रागे दोसे कुणंतु मज्झ तुमं / नियतत्तविलुत्ताणं एस अणाइअपरिणामो॥ “સુવર્ણ અને લેહ એમ નથી કહેતા કે તમે મારામાં રાગ દ્વેષ કરે. પરંતુ સ્વરૂપથી ભ્રષ્ટ થએલા છોને આ અનાદિ કાળને પરિણામ છે”. પિતાનું સ્વરૂપ પિતાને અધીન અને પિતાને જ ભેગવવા ગ્ય હોવાથી પરવસ્તુના સંગ અને વિયેગ વડે ઈષ્ટપણું અને અનિષ્ટપણાની કલપના એ ઉપાધિ છે. એ પ્રમાણે ઉપશમભાવના શીતલપણાને પિષણ