SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ 194] દેશના દેશનાછે. એક જગ્યા પર સ્થિર રહી શકે નહીં. મેળવેલું પણ ન રહે માટે મારે નીસ્તાર શી રીતે થાય ? ભટકતી જાતમાંથી નીકળવું ને મેળવેલું કાયમ રહે તેવી સ્થિતિ કેવી રીતે મળે?” શાસ્ત્રકારે કહ્યું કે સરકારને હાનિ અવસાન=સંસાર માં એવું કેઈ સ્થાન નથી કે જેમાં તારે ભટકતી જાતમાંથી નીકળવાનું બને, કેમકે બધાં સ્થાનકે અશાશ્વતા છે. સંસારમાં એવું સ્થાન બતાવી શકાય તેમ નથી કે-જ્યાં તું જાય ને ભટક્તી જાતમાંથી બહાર નીકળે. 14 રાજલેકમાં તેવું સ્થાન નથી. ક્ષેત્રમહિમા એવે છે આખા સંસારક્ષેત્રમાં એવે એક મહિમા છે કે-જે સ્થાનમાં ગયેલાને ટુકવાનું નથી. તે કર્યું સ્થાન મેક્ષ મેક્ષમાં ખાવું પીવું પહેરવું વિગેરે નથી. ત્યાં આ જાતને ભટકવાનું નથી. મેક્ષ પામેલે જીવ સ્થિર જાતિવાળે છે. ત્યાં ભટકતી જાત નથી ભટક્તી જાતની બહાર કોઈપણ સ્થિતિ છે તે માત્ર મોક્ષની જ સ્થિતિ છે. અસંખ્યાતા કાળચકો જાય, અનંતા પગલપરાવતું જાય, પરંતુ ત્યાંથી ખસવાનું નથી. એક જ સ્થાન એવું છે કે જ્યાં ભટકતી જાત દાખલ થતી નથી એટલું જ નહીં પણ તે બીજી વાત કરી કે મારું મેળવેલું બધે સેલવું પડે છે, જે ભવમાં કંચન, કામિની, કુટુમ્બ, કાયા મેળવું છું પણ મરતી વખતે બધું મેલી દેવું પડે છે! એ તે બીજો પ્રશ્ન કર્યો, તેને અંગે લગીર પણ મેળવેલું મેલી દેવું ન પડે, તેવું સ્થાન તે એક જ. અહીં અનંતું જ્ઞાન-દર્શન મેળવે તે સર્વ સાદિ અનંતકાળ રહે. વીતરાગપણું, અનંતું વીર્ય વગેરે મેળવે તે પણ સર્વ કાળ રહે, તેવું સ્થાન હોય તે માત્ર મેક્ષ જ છે. કેવળજ્ઞાનને, ક્ષાયિક દર્શનને, વીતરાગપણાને અનંત વીર્યને ટકાવ
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy