________________ સંગ્રહ એકવીસમી [17 છે દેશના- 21 ( 2000 કા શુ 14 કડવા ) પરીસંસારીના લક્ષણે. जिनवथणे अनुरत्ता, जिनवयण जे कर ति भावेण / अमला असलिट्टा, ते हुन्ति परीत्तसंसारी / શાસ્ત્રકાર મહારાજને ભવ્ય જીવે પિતાની સ્થિતિ સુધારવા માટે પ્રશ્ન કર્યો કે-“હે મહારાજ, હું આ ભેટતી જાતમાં અનાદિ કાળથી ભટક છું. ભટકતી જાતમાં એક ફાયદે હતું. ઘર આખું તે નહીં પણ ટેપલે તે ઘર ફેરવતે હતે. લુવારીયે પિતાને ડબ્બો પિટલામાં ને પિઠીયા પર રાખી એકથી બીજી જગ્યા પર ફેરવે છે. તે ભટકતી જાતમાં ગણાય. તે ડબ્બ (પિતાને જરૂરી સામાન) જેડે લઈને ફરતી હતી. આ એવી ભટકતી જાતને કે આખી જિંદગી સુધી ધન, કુટુંબ, કામિનીઓ એકઠી કરે, કાયા–શરીર પણ બાંધે. ચારે ચીજો કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ ચારે “કકાર, આખી જિંદગી મહેનત કરી એકઠા કરે પણ ચલતી કરે ત્યારે એક અંશ પણ સાથે નહીં. આ તે એવી ભટકતી જાતને છે. ભટતે કઈ જગ્યા પર અંતર્મુહૂર્ત, કઈ જગ્યા પર ત્રણ દિવસ, કઈ જગ્યા પર બાર દિવસ યાવત્ 33 સાગરેપમ; પણ અંતે સ્થાન છેડનાર, આ ભટકતી જાતમાંથી હું ક્યારે નીકળું? અનાદિકાળથી ભટકતી જાતમાં ભટકે ત્યાંથી ક્યારે નીકળું? મારે મેળવીને મેલી દેવું પડે છે. સેંકડો વર્ષ, પપમ કે સાગરેપમ સુધી મહેનત કરી મેળવું ને છેવટે મેલી દેવું પડે