________________ 182] દેશના દેશનાએક મોટે બેલે. રાજાએ જમાનામાંથી અમૂલ્ય હાર ગઠીયાને આપે. તે નાસ્તિકના ઘરમાં નાંખી આવ હવે ગઠીયે નાસ્તિકને ઘેર આવે જાયફહરે તેને નાસ્તિકને કઈ સવાલ નથી. આ બાજુ રાજાએ જાહેર કર્યું કે-મહેલમાંથી હાર ગયે છે. કેઈ હોય તે તપાસી લેજે. સાત દહાડામાં નહીં આવે તે પગલા ભરીશ.” હવે નાસ્તિકના મનમાં વહેમ પણ નથી. સાત દહાડા થઈ ગયા. હારને પત્તે પણ નથી. રાજાને ઘેર ચોરી છું તે પ્રજા શી રીતે શાંતિથી બેસશે? માટે ચેરી પકવી. જડતી શરૂ કરે. ઘરે ઘરની જડતી લેવા માંડી. પેલા નાસ્તિકને ત્યાંથી હાર નીકળે. હાર લઈને અને નાસ્તિકને લઈને સીપાઈઓ દરબારમાં આવ્યા. રાજાએ હર બાબત પૂછતાં નાસ્તિકે કહ્યુંહું કંઈ જાણતા નથી. રાજાએ કહ્યું-“તે વાત કેમ મનાય? હું અત્યારે તારી વાત માની લઉં તે સભા મને શું ગણે? માટે તેની ખાત્રી શી?” હવે ગઠીયાને નાસ્તિકે કહ્યું કે “તારી સાથે આમ મિત્રતા ને હવે રાજા પાસેથી છેડાવે નહીં?” પેલે ગઠીયે રાજા પાસે ગયે. રાજાને કહ્યું કે આ આ ચાર નથી. રાજાએ હ્યું-“તારી વાત ખરી પણ એને જ ઘેરથી હાર નીકળે તેનું શું ? હાર બાબત તે નથી જાણતે તે શા ઉપરથી અહીંથી તેલને વાટકે ભીને આપું, તે વાટકે લઈને બજારમાં 84 ચોટે ફરે અને અહીં આવે ત્યાં સુધીમાં તેમાંથી એક પણ બિન્દુ ન પડવું જોઈએ. એ પ્રમાણે દેવતાઈ નિર્ણય થાય તે માનું કે તે હારને ચેર નથી. જે છાંટેય પડશે તે પાછળ રાખવામાં આવનાર ખુલ્લી શમશેરવાળા સીપાઈઓ તરત માથું