________________ સંગ્રહ. ઓગણીસમી [183 ઉડાવી દેશે. (સીપાઈઓને કેઈ ન જાણે તેમ કાનમાં કાંઈક પ્રજાને ભરોસે થે જોઈએ” પેલા શેઠીયાએ જઈને તે વાત નાસ્તિક મિત્રને કહી, સાથે તે શરત કબૂલ્યા સિવાય જીવિત પણ નથી, એમ કહ્યું. હવે મુંઝાએલા નાસ્તિકે જીવવા સારુ રાજાની શત સ્વીકારી. આ બાજુ રાજાએ શહેરમાં ચારે બાજુ રંગ જામેલે દેખાય તેવા રંગ-બેરાક–પવા–નાટક વગેરેની ઠેરઠેર ગઠવણી કરાવી ! જે કેઈને પણ જોવાનું મન થઈ જાય. પેલે તેલને વાટ પકડાવેલ નાસ્તિક તે ચોમેર નાટક-ચેટકદિના જામેલ ઠાઠ અને ગાનતાનમચ ચૌટાઓ વચ્ચેથી તેલના વાટકામાંથી બિન્દુય પડવા દીધા વિના આબાદ પસાર થઈ ગયે ! અને સીપાઈઓના પહેરા સહિત ભરેલ વાટકે રાજા પાસે પાછો આવ્યું. રાજાએ પૂછ્યું–આવી તારી આપત્તિમાં સહાયક બને તેવા ચોટે કઈ સગાવહાલા હતા કે નહિ? તારું ઘર, તારી દુકાન વગેરે હતું ને ? નાસ્તિકે કહ્યું- મને ખ્યાલ નથી. રાજાએ કહ્યું- “સગાવ્હાલા અને હાટ ઘરનેય ખ્યાલ કેમ રહ્યો નહીં?' નાસ્તિકે કહ્યું–બીજે ખ્યાલ રાખું તે છાટે પડી જાય, અને છોટે પડે તે જીવ જય! તે જીવને જેઉં કે મને જોનારને જોઉં? તેથી મેં મને જેનારને માર્ગમાં જોયા નથી. આથી કેણ શું કરતું હતું તે ખ્યાલમાં નથી. રાજાએ કહ્યુંઠીક છે. બેસી જા. સભાને કહ્યું કે તેને પૂછે કે- તારું મન ઠેકાણે કેમ રહું? આ શેખીન–આવે એશઆરામી–આવી મમતાવાળે છતાં તેનું મન વશ કેમ રહ્યું ?" એક મતના ભાનમાં આમ મન વશ રાખે, તે અનંતા મેતમાં મન વશ