________________ 180] દેશના દેશનાછોકરી પરણાવવી હોય તે પણ જેનને પરણાવે, અન્યને નહીં એ વાતનું રહસ્ય સમજાશે. સુભદ્રાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સુભદ્રાની બૌદ્ધ શેઠે પિતાના છોકરા માટે માંગણી કરી હતી પણ સુભદ્રાના બાપે તે બૌદ્ધ હોવાથી ન આપી, છોકરી ને મિથ્યા ત્વમાં દેનારે છોકરીને જીવને ભભવ હણનારે, ખૂન કરનારે, જીવના એક ભવને હણનારે. આથી બૌદ્ધ ધર્મવાળાને છોકરી ન આપી. શાથી ન આપી ? સમજે. નહીંતર છેકરી સાસરે જાય પછી બાપને શું ? પરંતુ ધ્યાન રાખવું કે-આપ વિવાહને અંગે વિધાતા ન હોય-બાપ વિવાહ અંગે સમ્મત ન હાય કરીના વિવાહમાં સહમત ન હોય તેમ આર્યથી ન કહી શકાય. તેથી બૌદ્ધમાં નહીં દઉં. અનિષેધ પણ હિંસાનું અનુમોદન છે. એટલે કે–બૌધને ઘેર જતીનકું, એ વિચારમાં તે મને મિથ્યા કરવો જોઈએ. આથી સુબુદ્ધિ પ્રધાનને થાય છે કે–મારે રાજા મિથ્યાત્વી તેની સેવા કરું, તે ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વને ત્યાગ શી રીતે કરે? મારા તે ત્રિવિધ ત્રિવિધ ત્યાગને કેવી રીતે જાળવવું? એટલે ગંદા પાણીને સરસ બનાવી રાજાને પ્રતિબંધ પમાડ્યો. હવે રાજા, મુનિ મહારાજનાં જ ગુણગાન કર્યા કરે છે. વરસાદને અંગે ઉલટી રમત છે. વાદળાં કાળાં તો આપણે ધૂળ, વાદળાં ધેળા તે આપણે કાળા. એમ વાદળાંને અંગે ઉલટી રમત. તેમ બીજા સન્માર્ગ પામે તેમાં ઉન્માને ઈર્ષ્યા થાય છે. ઈષ્ય એવી ચીજ છે કે બીજાની અવનતિએ આપણે ઉદય. આપણા ઉદયથી પારકી અવનતિ. કેટલાક બીજાને ઉદય-પ્રશંસા સહન ન કરી શકે. બીજાનું ખરાબ થાય ત્યારે જ રાજી થાય,