________________ સંગ્રહ, ઓગણીસમી [1789 હવે મૂળ અનુદનના પ્રસંગમાં આવીએ. પ્રશંસદ્ધા, નિષેધદ્વારા અને સહવાસ દ્વારા એમ ત્રણ પ્રકારે અનુદના હોય છે. પ્રશંસા કરવી એ અનુમોદના સહવાસમાં રહી કરેલાં ફળની છાયા આપણે લઈએ તે સહવાસ દ્વારા અનુમોદના અને નજર તળે કરતો હોય તેને નિષેધ ન કરીએ તો તે અનિષેધ અનુમોદના. એ ત્રણને બદલે તવા (તેરા ના હિસાબે નથી કર્યું, નથી કરાવ્યું, નથી પ્રશંસ્યુ વખાણું, એ ત્રણ પ્રકાર લઈશ ત્યારે પૂર્વે જણાવ્યા તે ત્રણ પ્રકારમાંના સહવાસ અને અનિષેધ એ બે પ્રકાર તને લાગશે. એટલે કે જે તે હિંસાને નિષેધ ન કરે તે અનુમોદના લાગશે. એમ ન થવા માટે તારે (૫થીએ) તે હિંસાને નિષેધ કરવા જોઈએ. નહીંતર હિંસાની અમેદના લાગી જાય, અને એમ થાય એટલે તારું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કયાં ગયું? મહાવ્રતનાં નામે જગતની દયાના દુશ્મન બનનારા તેઓને એ રીતે એક અનુદના છૂટી મૂકીને મહાવ્રતના નામે ફરવું છે ! મહાવ્રતે માનવા પાળવા નથી ને દુનિયાને દયાની દુશમન બનાવવી છે. તેવા સહવાસ અને અનિષેધને અનમેદનને પ્રકાર બતાવી શકે નહીં. મૂળ વાતમાં આવીએ. હિંસાદિકને આ શ્રાવકોથી ચાહે સામાયિક-પૌષધ-ઉપધાનમાં બેસે તે પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકુખાણ થતા નથી. પણ એક વસ્તુ એવી છે કે–જેમાં વિવિધ વિવિધ પચ્ચકખાણ કરી શકાય છે. કઈ ચીજ? મિથ્યાત્વને ત્યાગ શ્રાવકે મિથ્યાત્વને વિવિધ ત્રિવિધ ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વના ત્યાગના ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કરવા જ જોઈએ. એ વાત ખ્યાલમાં આવશે ત્યારે પહેલાંના શ્રાવકે