________________ 178] દેશના દેશનાદયાના દુશમને. તેવું સ્વરૂપ દયાના દુમને (તેરાપંથીઓએ) દાખલ કર્યું છે. કેમ કે-એ બિચારાને ખ્યાલ નથી. પણ તારે તે આગળ પણુ પંચાત છે. તારા (તેરાપંથીના) હિસાબે તે જવ મારે તે એક પપસ્થાનક, અને જીવ બચાવે તે 18 પાપસ્થાનક લાગે. તે હવે હું હિંસા ન કરું.”તે પ્રતિજ્ઞા કરનારે કેટલા પાપસ્થાનકે છોડ્યા? એક કે અઢાર? જે એક છેડ્યું તે તેણે તે ૧૮ને નેતર્યા ! હિંસા ન કરવામાં બચાવવામાં 18 પાપસ્થાનક લાગે! જીવ ઉપર પગ મેલે તે 1 પાપસ્થાનક, જીવ ઉપરથી પગ ખેંચી લે તે 18 પાપસ્થાનક લાગે! પિતાનાં પાણીમાં કીડી પડે તે શું કરે? કાઢે, તે 18 પાવસ્થાનક લાગે. જીવતાં ન કાઢે તે મારીને કાઢે એમ? અને બચાવે નહિ તે હવે “હું હિંસા ન કરું’ એ પ્રતિજ્ઞા ક્યાં રહી? જીવતા ન કાઢવી એટલે મારવી. તારા સાધુનાં પાણીમાં ડી પડી, તારા ભજન ઉપર કીડીએ ચડી તે કીડીવાળું ખાવું કે કીડી ઉતારીને ખાવું? કહે, તારી અપેક્ષાએ હિંસા ન કરું, તેવી પ્રતિજ્ઞાવાળા દરેકને 18 પાપસ્થાનક લાગે. હિંસા ન કરું તેવી પ્રતિજ્ઞા લેનારે હિંસાની પ્રતિજ્ઞા લઈ જગતના 18 પાપસ્થાનકે વહેરે છે. જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારને દાખલ છે. તેણે હાથીના ભવમાં સસલાની અનુકંપા કરી તે તારા મતે તે તેણે સસલાના 18 પાપસ્થાનકની અનુમોદના કરી, તે તેને પરિણામે તે હાથીને જીવ નરકે કે તિર્યચે ગયે? ક્યાં ગયે? સૂત્રકાર તો મેઘકુમાર થયે એમ કહે છે. “તેં પ્રાણભૂત સત્વને બચાવ્યો તેનું આ મેધકુમાર થયે તે ફળ.” એમ કહે છે. જે 18 પાપસ્થાનક જીવ બાવવામાં લાગ્યા તો તે હાથીને જવ નરકે કેમ નગશે?