________________ 172] દેશના દેશના સારા બનાવે તેવા યંત્રો હેય. પણ સારા પદાર્થને હલકા બનાવનાર યંત્ર જે કઈ હોય તે આ શરીર. અનાજની વિષ્ટા, પાણીને પીશાબ, કસ્તુરીને કચરે કરનાર આ શરીર છે. એજ પકવાન વિષ્ટારૂપે થયાં, ત્યારે દુર્ગછા થાય. તે જ ખેતરમાં શાક તૈયાર થયું. પછી પૈસા ખરચી લેવા તૈયાર થયા. આ જીવ ઈષ્ટ હોય ત્યારે તેજ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ હોય ત્યારે તે જ પદાર્થ ઉપર દ્વેષ કરે છે. સાર થાય તે ખુશીમાં આવે, નઠારે થાય તે નાખુશ થાય. ઈષ્ટપણે હતા એના એ પુદગલે અનિષ્ટપણે પરિણમે. આ ખ્યાલ લાવવા માટે આ પ્રયત્ન કરે પડયો. આ રીતે જ્યારે જીવાદિક પદાર્થો સમજાવ્યા ત્યારે રાજા સમકિતી . પુલનું ઈછાનિષ્ટપણું તે કર્મરાજાની પાંચમી ક્તાર છે. ફકીર, પાદશાહ પાસે આવ્યા. પાદશાહ કાળો છે. અરે... કોયલા! ફકીરે પાદશાહને કેયલે કહી બેલા. ક્રોધ ચડે. ફકીરને કહ્યું-કયું તણતણતા હૈ? ફકીરે કહ્યું કેયલા જ તણ તણ થાય. પાદશાહે દેખ્યું કે આ ફકીર, હું પ્રાંતને માલિક, આ બધે ધુમવાવાળે તેને હું શું કરીશ! રિદ્ધિવાળાને દંડ થાય. દેશને હેય તે દેશનિકાલ કરું, કેદમાં નાખું તે ભટક્યું મયું. આવા ને ફકીર ઓલીયાની ઉપર બીજે વિચાર કરીએ તે ઠીક નહીં. પાદશાહ ડે પડી ગયે. અહિં એ ઉપનય લેવાને કેતણુતતા રહે તે પણું કેલે, ધીગતા રહે તે પણ કેયલે. આ પુદ્ગલ સારું રૂપ કરીને ખેંચે તે પણ ખરાબ-પાંચમી ક્લાર, દ્વેષદ્વારા ખાડામાં નાખે તે પણ પુગલ છે તે પાંચમી તાર, માટે હે રાજન ! યુગલના અનુકૂળ પ્રતિકૂળપણાએ રાત્માને દેરવાનું હોય નહીં. આત્માને પિતાના સ્વરૂપમાં