________________ સંગ્રહ, અઢારમી [171 દ્વારા ગાની સંસ્કાર કરીને તે ગંદા પાણીને ફક્કડ બનાવ્યું. સંસ્કારવાળું શીતળ સુગંધી પાણી બનાવી રાજાને નિમંત્રણ કર્યું કેમારા ઘેર પગલાં કરે–જમવા પધારે. રાજા આવ્યું. જમવા બેઠા. પાણીને વખત થયે ત્યારે નેકરે કરેલી સૂચના અનુસાર પિલું પાણી આપ્યું. અરે સુબુદ્ધિ ! અરે....તું પાણીથી પાતળો થયે? આવું પાણી તું દરેજ પીએ છે ને મને દેખાડતે પણ નથી. હું તને અળખામણું લાગે? સુબુદ્ધપ્રધાન સમયે કે ગાડી રસ્તે આવી. પીતા સારું લાગે છે, પણુ ઉત્પત્તિ કહી સારુ નહીં લાગે છતાં લાભ થવાને ધારીને કહ્યું–મહારાજ, જે ખાઈએથી તમે દેડી ઑવ્યા તેજ ખાઈનું આ પાણી છે. આ રસ્તે-રીતે આ નિર્મળ કર્યું ! હવે રાજા ચમકયા તે જ આ ગંદું પાણી? છતાં આવું સુંદર થયું? રાજાને જ્યાં પ્રત્યક્ષ પારખું થાય ત્યાં બોલવાનો વખત રહે નહીં. પણ પ્રધાનને આ પ્રયાસ કેમ કરે પડે? એ નાહ સમજવાથી રાજાએ પૂછયું કે–તમે આટલા પાણી માટે આટલી મહેનત કેમ કરી? પ્રધાને કહ્યું-એક જ કારણ આ યુગલનું અનિષ્ટપણું થાય ત્યારે તમે “ઉં છું કરે છે અને ઈષ્ટપણું થાય ત્યારે વાહવાહ હાં...હાં કરે છે. પરંતું “શ્ચિઠ્ઠમોf विषयः परिणामवशात् पुनर्भवति अशुभः / कश्चिदशुभोऽपि भूत्वा कालेन पुनः शुभा भवति / तस्मात् न विद्यते किश्चिदिष्टનિષ્ઠ વા” એ વસ્તુ તમારે લક્ષ પર લાવવી હતી. આ જીવ તે જ અર્થમાં લીન અને નકામું કરે છે. પાંચ પકવાન થાળમાં સુંદર દેખાય તે જ પકવાન ચાવતી વખતે સામું આટલું રાખે તે ગળે પણ ન ઉતરે. શરીર એટલે અશુચિકરણ યંત્ર, અશુચિકરણ યંત્રમાં ખેરાક દાખલ થયે. પદાર્થ ખરાબમાંથી