________________ 170] દેશના દશાનાસુબુદ્ધિપ્રધાને સમજાવેલ ઈબ્રાનિષ્ટ સ્વરૂપ એક રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન પરમાસ્તિક સ્વપ્નમાં પણ જેને આશ્રવ બંધનું ભયંકરપણું અને સંવર-નિર્જરાનું હિતૈષીપણું પણ ખસ્યું નથી. જેઓ આશ્રવ બંધને ખરાબ ગણે તેઓ તેવા આશ્રવ બંધથી નીકળી ગએલાઓને મહાપુરુષ ગણે તેમાં નવાઈ શી? અરિહંત મહારાજા કર્મના આશ્રવથી નીકળી ગયેલા, સંવરના સ્રોતમાં સ્નાન કરેલા, એવા તરફ ઝૂકે તેમાં નવાઈ શી? સુબુદ્ધિ પ્રધાન વિચારે છે કે-જે રાજાનું લૂણ ખાઉં તેનું હિત ન કરું તે કેવું કહેવાય ? જેને હું હિત માનું છું, તેવું હિત મારે તેનું કરવું જોઈએ. આ હિત દુન્યવી નહીં પણ વાસ્તવિક હિત હોવું જોઈએ. સંગ્રહણના દરદવાળને લાડુ પિતા અપાતા નથી. કારણ? તેને લાડુ પેંડા વાસ્તવિક હિતકર નથી. તમારું નાનું બચ્યું છે. તમે તેના પાળક તેના આધાર તમે છે. બાળક રડે છતાં લાડવા ન આપે, શા માટે? તેના હિત માટે. એ જ રીતે જગતના જીવે તે પગલે મળે તે જ રાજી, પણ સંગ્રહણીને રેગવાળા બાળક માફક તેને નુકશાનકારી છે. કર્મરાજાએ મેકલેલી પાંચમી કતાર છે, એમ વિચારીને સુબુદ્ધિ ધારે છે કે હવે સજાને માટે હિતને રસ્તે લાવે. આ વિચારમાં રહે છે તેવામાં રાજા, સુબુદ્ધિ પ્રધાન સાથે યવાડીમાં નીકળે છે. ગામ બહાર ખાઈ આવી. મડદાં અને વિઝાની દુર્ગધ પ્રસરી રહી છે. આખું લશ્કર મુખે ડુચે દઈ ઘેડા દેડાવી ગયું ! સુબુદ્ધિ પ્રધાન વિચારતે ચાલે, તેને દુર્ગધીને ખ્યાલ નથી. પ્રધાને વિચાર કર્યો. રાજાને બરોબર આ રસ્તે સમજાવી શકાય તેમ છે. એ જ ખાઈમાંથી પ્રધાને પાંચ સાત ઘડા પાણીના મંગાવ્યા. તે મંગાવીને કલસા, રાખેડી