________________ - - કરી બાલવા લા? ધર્મ અને દુનિયામાં છે સંગ્રહ, અઢારમી [173 રાખે તેનું નામ સમક્તિ. આવું સમ્યકત્વ ઉત્પન્ન થયાં છતાં એક વાત ધ્યાનમાં રાખવી કે–દરીમાં મુસાફરી કરનારે દરીયા વચ્ચે (જહાજ) છે તે શું થાય? મિથ્યાત્વમાં રહેલે જીવે જેટલું પિતાને દુનિયાને નુકશાન કરે તે કરતાં સમ્યક્ત્વ પામી, ધર્મ પામી, ધર્મથી ખસવાવાળો સજજડ નુકશાન પામે. સભ્યનું પ્રથમ ભૂષણ તમારામાંથી વટલેલા તે ભરદરીયે જહાજ છેડવાવાળા. તમે સમક્તિ એટલે ઉત્તમ ખાનદાનીવાળા. ઉપધાન કરાવ્યા તેવી છેકરી બોલવા લાગી કે મારા બાપે મને ડૂબાડી! એટલે તમને થાય કે–આવા સંતાને? ધર્મને કુળને ધક્કો લાગ્યો. તમારામાં આવેલે ઘરને ભેદુ થાય, તે વખતે દુનિયામાં શું થાય? ભરત ચક્રવતીએ છ ખંડ સહેલાઈથી જીત્યા તે ભારતને બાહુબળને જીતતાં બહુ મુશ્કેલી પડી. બાહુબળજી આગળ પાંચ પાંચ વખત હાર ખાધી. ધરતીને છત બહુ મુશ્કેલ. ધમી ગણાવા લાગેલા એવા ધર્મથી પતિત થાય, અધર્મમાં જાય તેવા અધર્મનું જે પિષણ કરે તે અર્થનીય છે. અપીને સંબંધી સાક્ષી પૂરી જાય, તે કેરટ શું ગણે? સમક્તિી ધમીં ગણાયેલે એ જ્યારે ઉલટ થઈ આડું બોલવા લાગે, તે દુનિયામાં શું ગણે? માટે આ સમ્યક્ત્વને ધર્મને એક વાત સાટ રાખવાની છે કે સમક્તિવા. સ્થિરતાના ગુણુવાળ હવે જોઈએ. નહીંતર દુનિયાના સમ્યકત્વને બગાડે. જન્મને મિથ્યાત્વી જેટલે ધર્મને નહીં બગાડે તેના કરતાં સમક્તિમાંથી નીકળી જે મિથ્યાત્વી થાય તે બહુ નુકશાન કરનાર થાય તમારે ભાગીયે તમારા ઘરાક પર લંક પાડે તેવી બીજે લૂંટ નહીં પડે. આ વાત ખ્યાલમાં