________________ જ્ઞાનસાર 5 woninu માસના પર્યાયવડે સર્વ દેવો કરતાં ઉત્તમ એવું પર-ઉત્કૃષ્ટ સુખ પામે છે. અહીં ધર્મબિન્દુની ટીકામાં “તેનશ્ચિત્તકુવામરક્ષા' તેજ એટલે ચિત્તસુખને લાભ એ અર્થ જણાવેલ છે. એ પ્રમાણે આત્મજ્ઞાનમાં નિમગ્ન થએલાને આત્મિક સુખની વૃદ્ધિ થાય છે. ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते। नोपमेयं प्रियाश्लेषैर्नापि तचन्दनद्रवैः॥६॥ જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે તે કહી શકાય તેવું નથી. તેમ તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે સરખાવવા યોગ્ય નથી, તથા ભાવનાન્દનના વિલેપનની સાથે પણ સરખામણી કરવા યોગ્ય નથી. કારણ કે સંસારમાં બીજી કેઈ ઉપમા નથી. જ્ઞાનમાં નિમગ્ન થયેલાને–આત્મિક સુખના અનુભવ કરનારને જે સ્પર્શજ્ઞાનના અનુભવનું સુખ છે, તે અનિવચનીય છે, વચન દ્વારા વર્ણવી શકાય તેવું નથી, કારણ કે તે ઈન્દ્રિયને તથા વાણીને અગોચર છે. તે આધ્યાત્મિક સુખ ઈષ્ટ સ્ત્રીના આલિંગન સાથે તથા ચન્દનના વિલેપનની સાથે સરખાવી શકાય તેવું નથી. કારણ કે પુષ્પમાલા, સ્ત્રી અને ચન્દન વગેરેથી થયેલું વાસ્તવિક સુખ જ નથી, આત્મિક 1 નાનમ મચ=જ્ઞાનમાં મગ્ન થયેલાને. ચ=જે. ફાર્મસુખ. તત્ત્રતે વતું કહેવાનું. નૈવ=નહિ જ. રા =શકાય. એટલે કહી શકાય નહિ. ન=નથી. ૩પમેયં સરખાવવા યોગ્ય. શિયા=પ્રિય સ્ત્રીના આલિંગન વડે, ન=નથી વ=પણું તત્તે. વન્દન=ચન્દનના વિલેપન વડે.