________________ 34 અમાષ્ટક आकिश्चन्यं मुख्यं ब्रह्मातिपरं सदागमविशुद्धम् / सर्व शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् / / મુખ્ય અંકિચન પણ, બ્રહ્મને વિશે અતિ તત્પરતા અને સદાગમ–સશાસ્ત્ર વડે વિશુદ્ધ એ સર્વ શુકલ છે અને તે એક વર્ષના ચારિત્ર પછી અવશ્ય હોય છે'' આ સ્થિતિ અમુક જ શ્રમણને આશ્રયી કહેલી છે, પણ બધા શ્રમણે આવા પ્રકારના હોતા નથી. અહીં માસાદિના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ કહેલ છે તે સંયમશ્રેણિની અંદર રહેલા સંયમના સ્થાને માસાદિના પર્યાયવડે પ્રાપ્ત થયેલ સંયમ ભાવ વડે ઓળંગી તેટલા પ્રમાણવાળા સંયમસ્થાનને સ્પર્શ કરનાર શ્રમણ નિગ્રંથ જાણ. અહીં પરંપરા આ પ્રમાણે છે–જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણુ ક્રમથી કે કમ સિવાયના સંયમસ્થાનમાં વતતા નિત્થામાં માસથી આરંભી બાર માસ સુધીમાં સંયમસ્થાનને ઉદ્ઘઘી ઉપરના સંયમસ્થાનકેમાં વતતે સાધુ આવા પ્રકારના દેવના સુખને ઓળંગી જાય છે. અર્થાત, તેના કરતાં અધિક આત્મિક સુખને અનુભવ કરે છે. એ સંબધે ધર્મબિન્દુમાં કહ્યું છે કે - 3 માસરિયલ્સા શિમિ પર तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् / / 3. દો . 36, ચારિત્રવાળા સાધુ માસાદિ ચારિત્રપર્યાય વધતા પર