________________ સંગ્રહ સત્તરમી [159 પામેલા કેવળજ્ઞાનીને દેવ માન્યા તે આત્માને અરીસે. તારા આત્માને કે બનાવે તેને આદર્શ પરમાત્મા. નેતાના બાવલાની ચારે બાજુ દેશભક્તિ ભરેલી હોય. દેશના નેતાની–બાવલાની ચારે બાજુ દેશભક્તિની હવા જ ભરેલી હેય, દેશ માટે ભેગ આપનાર સૈનિકેના કબ્રસ્તાન ઉપર હારે ચડાવાય છે. તે દેશભક્ત. એ રીતે તેની ચારે બાજુ દેશભક્તની નાબતે વાગી રહેલી હોય છે, તે ધર્મનાં ઊંચે શીખરે ચઢેલા તેની પ્રતિમા તમારે આદર્શ છે. દેશનેતાને કઈ વ્યક્તિ-જાતિ-પ્રાંત શહેર ઉપર રાગ-રેષ રાખે ન પાલવે તે વિશ્વના નેતા–જગતના ઉદ્ધારકને કઈ ચીજ તરફ રાગ કે રેષ રાખે પાલવે જ શાને ? જ્યારે અમુક ઉપર રાગ અને અમુક ઉપર દ્વેષ ધરાવનાર દેશનેતા થવા લાયક ન રહે, તે જગતની કેઈપણ ચીજ પર રાગ કે દ્વેષ ધરાવે છે તે વિશ્વને નેતા–પરમાત્મા શી રીતે બની શકે ? વ્યક્તિદ્વેષ કે રાગ, ગામ કે પ્રાંત અતિ રાગદ્વેષ દેશનેતાને કર્યો પાલવે જ નહીં. તેમ વિશ્વનેતાને કેઈપણ જીવ અજવ વ્યક્તિ પ્રાંત-દેશ તરફ રાગ કે રેષ રાખે પાલવે નહીં. તેવા રાગ-રેષ રહિત એ જ વિશ્વના ઉદ્ધારક. તે જ આપણું નેતા. એની જ પ્રતિમાની ચારેબાજુ આપણી ભક્તિ વ્યાપેલી છે. અફીણનાં વ્યસનીને બરફી આપે પણ કાઢા વગર ફીકી લાગે, તેમ દુનિયાના, સંસારના વિષયના વ્યસનીને વીતરાગ તે પણ શિકા લાગે. “વહાર પાડ્યું પાડ્યું. ગુંજામાં બે બોર હેય પણ ખુશ થાય તે કાઢીને આપે. ખુશ થયા વગર માણસ બે બેર ન આપે, તે જેના પાસેથી લ્યાણક્ષમેળવવો છે તે ગમે તે આપ