________________ हेशन 158] દેશના મિથ્યાષ્ટિએ ધર્મ સારે કહે, પણ સારે ધર્મ ગ્રહણ મ કરી શકે. અહીં વાસ્તવિકમાં આત્મલ્યાણ કરનારે હોય તે ધર્મ સારે છે. કીંમતી ધર્મ હેય તે તેની પાછળ આપે ભેગ, ત્યાગ વગેરે પ્રશસાપાત્ર શુભ ફળ દેનાર થાય. દુનિયા દારીના પદાર્થોની પરીક્ષા પળમાં-રેશમ કે સૂતરની પરીક્ષા આંગળી લગાતાં વાર જ. કડવું કે મીઠું છે તે માટે જ ઉપર લગાડીએ એટલી વાર. સુગંધી–દુર્ગધી માટે શ્વાસ ખેંચીએ તેટલી વાર, કાળા ધેળાની પરીક્ષા આંખને પલકારે મકારા માત્રમાં જ શબ્દની પરીક્ષા કાન માંડે કે તરત. ઈન્દ્રિએના વિષયેની પરીક્ષા પલની. જ્યારે માણસની પરીક્ષા? સજજન છે કે દુર્જન, તેની પરીક્ષા પલકમાં ન થાય. સોનું જોઈએ કસી, માણસ જોઈએ વસી’ મનુષ્યની પરીક્ષા દીર્ધકાળને વસવાટ થાય ત્યારે આ રીતે સજજન કે દુર્જન તરીકેની પરીક્ષા દીર્ઘકાળના વસવાટ પછી પણ થઈ શકે, પરંતુ ધર્મની પરીક્ષા વસવાટે પણ ન થાય. તે તે વ્યસન પેઠે લાગુ પડે. પહેલવહેલા અણીયા થાય, તે અફીણના નામથી ભાગે. અફીણ લેતે થાય, પછી અરણ વગર ચાલે નહીં. ગળે પડે. તેમ ધર્મ શુદ્ધ હિય કે કુધર્મ હોય, પણ તે ગળે પડવાવાળી ચીજ. તેવી ચીજ હેવાથી અણીયા માફક. અફીણ વગર પાંચ પકવાન આપે તે અફીણયાને ફિક્કા. અફીણ સાથે ઘેંસ આપ તે પણ મીઠી. તેમ જેને કુધર્મના સંસ્કાર પડયા હોય તેને સારે ધર્મ ફીક લાગે. સારા ધર્મના ગુણોને અવગુણના રૂપમાં દાખલ કરવાને બંધ કરે પડે. કુધર્મના સંસ્કારે થઈ જાય તેને સારે ધર્મ લુ લાગે. તેને ખરા દેવ ગમે નહીં ગ્રંથભેદ થાય તે પછી મોક્ષમાર્ગ દેખાડનાર, વીતરાગતા