________________ -. . . : - - સંગ્રહ, સત્તરમી [૧પ૭ હીરાને બાળક સમજતું નથી તેથી કાચના કટકાને હીરે સમજી બધાં પ્રયત્ન કરે છે. ખાવું પીવું છેડીને હીરે લે. તાળું મારે. ભાઈ બેનમાં પણ બાળક હીરે લઈ લે તે રીસાવા, બચકા ભરવા તૈયાર થાય. અરે, ઝવેરી બેલીને બેસી રહે, પણ બચ્ચું તે લડવા તૈયાર થાય! ઝવેરી બચકાં–લવરીયાં ન ભરે, તે હિરાની નાનાં બચ્ચાં જેટલી કીંમત ઝવેરીને નથી? બચું છે તે બાપ કદી હીરા લઈ લે છે તે સાથે લડે. હીરાનું રક્ષણ કરનાર વધારે કેણ? બાપ કે બચ્ચું ? એક વખત તેવું કેઈએ લઈ લેવાનું બન્યું કે—બચ્ચે હીરાનું બરાબર ખંતથી રક્ષણ કરવા માંડે છે. તે એવી રીતે કે-બેનની કે સગાંની દરકાર વગર મારે હીરે મારે હીરે કરે છે. ઝવેરીને હીરે લીધે હેય તે કળાથી કઢાવે. બચું માની લીધેલા હીરા માટે આટલું કાળજીવાળું છે, પણ મૂળમાં માલ ખેટે, હવે તેની સમજ તેને નથી. કાચને કટકે છે. તેને હરે માન્ય. તેને માટે તેણે આટલી જહેમત ઉઠાવી. રીસાયે, માબાપન ગણ્યા! પણ મૂળમાં માલ ખેટે તેમ મિથ્યાદષ્ટિએ કલ્યાણ નહીં કરનારે એ ધર્મ ગ્રહણ કરવા છતાં લાગણી બચ્ચાની માફક ઊંચી ધરાવે છે. તેઓ વડે સચવાયેલા હીરાની કીંમત વેચતી વખતે કેડીની છે. તેઓએ ધર્મ ગ્રહણ કર્યો, પણ ધર્મનાં સ્વરૂપને નહીં સમજે. નામથી તે ધર્મ છે પણ મૂળમાં કીંમતી નહીં ત્યાં શું થાય? માટે જે ધર્મ સાધ્ય તરીકે રાખો આત્મલ્યાણ માટે લે છે તે પરીક્ષા કરી કીંમતી હોય તે જ લેવાનું રાખે. પરીક્ષા વગર ધર્મના નામે લેવાશે, ભેગ અપાશે, ત્યાગ કરાશે પણ તે ત્યાગ જોગ બચ્ચાંની સ્થિતિમાં જશે. માલમાં કીંમત હોય તે જ કરેલું રક્ષણ, પાલન, ધારણ ઉપયોગી થઈ પડશે.