________________ દેશના 156] દેશના એ બુદ્ધિમાં આવે. અહં અને મમની બુદ્ધિ હતી, તેને બદલે ધર્મ માટે બુદ્ધિ થઈ ! “અહં અને મમએ બધું હવે ધર્મ માટે એ પછી મૈત્રી–પ્રદ-કારુણ્ય અને માધ્યસ્થ વસાવે. એટલે કે-(૧) જગતના જીવના હિત માટે પ્રવૃત્તિ થાય. (2) હે ધર્મની સિદ્ધિ કરનારા તરફ બહુમાન થાય. હવે મહેર નજર કેની તરફ? ધર્મને રસ્તે આવે તેના તરફ. (3) ધર્મ ન કરનાર, ધર્મ કરી શકે તેવું નથી એ દઢ માન્યતા. (4) ઉપદેશ પણ ધર્મ ન કરી શકે તે હોય તે તરફ ઉપેક્ષાને ધરાવે. આવા વિચારે પ્રવર્તે છે તે જ અનુષ્ઠાનને ધર્મ કર્યું માધ્યસ્થ ચાર ભાવનાવાળું હોય છે, તેથી તે ધર્મ કહેવાય. અફીણીયાને અફીણ વગર મીષ્ટાન્ન ફીક્કા લાગે. આપણે આગળ મોક્ષમાર્ગને ઝાંપે ખેલવા માટે ધર્મની વ્યાખ્યા જણાવી ગયા. ધર્મ કે સાધ્ય રહે જઈએ, તે જણાવી ગયા. આ બધાં કારણે જેનેને જ લાગુ પડે છે, તેમ નહીં. ઈતિરે પણ ધર્મને સાધ્ય ગણે છે. ઈતમાં પણ પિતાના ધર્મ માટે સંપત્તિ, કુટુંબ, દેશ–ગામ છેડનારા હતા, નથી તેમ નથી. ઈતરમાં પાણુ ધર્મ માટે જીવ અર્પણ કરનારા છે. શિવ ધર્મના વૈષ્ણવના દુખતે તે સાંભળશે. જીવનધર્મ માટે જીવ અર્પણ કર્યું. મીત, કુટુમ્બ, જગત ધર્મ માટે છેડી દીધા. ધર્મને સાધ્ય ગ. ધર્મનું સાધ્ય ન હતું તે કુટુમ્બ, ધન, જીવન શી રીતે છોડતે? પરંતુ નાનું બચ્ચું હીરાને સંઘરે-રક્ષણ કરે. તે માટે લડે અને ઝવેરી હીરાને સંઘરેરક્ષણ કરે, તે માટે લડે તેમાં કાંઈ ફરક ખરે? નાનાં બચ્ચામાં ને ઝવેરીમાં ફરક નહીં ને ? ફરક એટલે જ કે–એ સાચા