________________ સંગ્રહ, સત્તરમી [155 ચિરની તે બધી મેમાનગિરિ માલ કાવવા માટે હતી. ચેરની મેમાનગિરિ ચેર તરીકે ન હતી. તેમ શાસ્ત્રકાર કહે છે કે આ શરીર ભરાડી ચેર છે. આ શરીર આત્માનું ધન, કેવળજ્ઞાનાદિ ચરનાર ભરાડી ચેર છે! આવા શરીરને ભરાડી ચાર છતાં તે દ્વારા માલ મેળવી શકાય ત્યાં સુધી ફાંસી ન દેવાય. જ્ઞાન– દર્શન–ચારિત્રની આવક બંધ થાય. એ વખત આવે ત્યારે આ શરીરને અનશન દ્વારા વિસર્જન કરવાનું. શ્રુતકેવલી ભગવાન શય્યભવસૂરિએ જણાવ્યું કે–શરીર ભરાડી ચેર. છતાં મેક્ષના સાધનનું કારણ છે. તે મેક્ષના સાધનનું કારણ ન બને ત્યારે સરાવવાનું ધર્મનું સાધન ન બને તે શરીર કામનું નથી. “ચાહે તેમ, ધર્મ અધર્મ કરી, પાપ કરી, પ્રતિજ્ઞાઓ, સેગન તેડીને પણ શરીર બચાવવું તે અર્થ કેટલાક કરે છે. રોમા હજુ ઘર્મપત્ત વાક્યને જે એ અર્થ માનવામાં આવે તે આ શરીર ધર્મનું સાધન બન્યું કે ઘાતક? આ વાક્યથી શરીર ધર્મનું સાધન બનવાને બદલે ઘાતક ન બને તે સમજે. આ આત્માને અનાદિથી આહાર-શરીર-ઈન્દ્રિ અને વિષયની ર્તવ્યતા ભાસી છે. જ્યાં સુધી આ ક્તવ્યતા છે ત્યાં સુધી મેક્ષને જે ઝપે છે, તે પણ ખુબ મુશ્કેલ છે. ખેરાક ધર્મ માટે, શરીર-ઈન્દ્રિય-વિષ ધર્મ માટે, ધાસ પણ ધર્મ માટે. જ્યારે સર્વની અંદર ધર્મની ર્તવ્યતા ભાસે ત્યારે મેક્ષમાર્ગને ઝપે ખુલે. જેમાં ગ્રંથભેદ પિકારીએ છીએ. ગ્રંથભેદ શી ચીજ? “ધર્મ માટે નહીં પણ ભરાડી શરીર માટે એ આહાર શરીર ઈન્દ્રિયે-ઈષ્ટસ્પર્શાદક મેળવું.” આ ધારણા હતી, પણ હવે ધર્મને માટે આહારદિક કરું. આ બુદ્ધિ પલટી તેજ ગ્રંથભેદ. આ ગ્રંથભેદ થાય ત્યારે જ જીવ