________________ દેશના 16] પણ ખુશ થાય તેવા નથી, તે તેની બદાસ કરવાથી શું વળે! આ વિચારેવડે મિથ્યાત્વીઓએ શું કર્યું? પકવાન કિકું લાગ્યું કેમ? અફીણીયાપણાની ટેવ હેવાથી. નહીંતર પકવાન છીન લાગત. તેમ રાગ દ્વેષમાં માચેલા એવા મનુષ્યને વિતરાગપણું ગમે નહીં, એથી આવા ચેડા કાઢયા. વીતરાગ મેક્ષ આપશે તેવી આશા શી રીતે રાખે છે? સ્તુતિની કીંમત નથી. કાચ ને હીરા સરખે ભાવે વેચનારા વેપારીને ત્યાં કેણ જાય? આ વસ્તુ કેણ બોલાવે છે? રાગદ્વેષમાં–શૂરામાં ડૂબેલા આ બોલાવે છે. સૂર્યની સ્તુતિ કરીએ, નિંદા કરીએ તે શું? તેને સૂર્ય ભક્તિ, અશક્તિ, સ્તુતિની, નિંદાની, દરકાર કરતું નથી. તે સૂર્ય, ઉત કઈ દિવસ બંધ કરતે નથી. ભક્તિને લીધે ખેંચાવું. અભક્તિને લીધે ખીજાવું તે તેના માટે ? તે પરિણતિ ટાળવા માટે, તેમની પાસે જઈએ છીએ. સનેપાતવાળા વૈદ્ય કેવું ઓસડ આપે? વૈદ્યને સનેપાત થયો હોય તેની પાસેથી એસડ ક્યુ મળે? આપણે દુનિયાદારીને અંગે રાગદ્વેષ સ્વાર્થમાં ખુંચ, એટલે જેની પાસે જઈએ તે પણ જે આખા જગતના રાગદ્વેષમાં ગુંચવાયેલ હોય તે તે આપણે રેગ દૂર શી રીતે કરશે? વિતરાગ, સ્તુતિ–નિંદા, ભક્તિ–અભક્તિની દરકાર કર્યા વગર પિતાના આત્મસ્વરૂપમાં રમણ કરે છે. રાગ-દ્વેષમાં માલારમી રહેલા જ સુદેવને સુદેવ તરીકે માનવા તૈયાર ન થાય તેમ સુગુરુને અગે છે સુગુરુ બાયડી આદિ આપતા નથી અને હેય તે બાયડી છોકરાને દીક્ષા આપી દે છે! પૈસા ખરચાવી નાખે છે! આમ કેમ? તે સમજે કે–તેનું સન્માર્ગ ધ્યેય હેવાથી સન્માર્ગે પ્રવર્તાવે છે. આ વાત રાગ-વેષમાં ખેલા