________________ 152] દેશના દેશનાદરે તે આડતીયા છે, જે અમદાર હું. સાત દિવસમાં ચાર ન પકડું તે હું ચિતામાં બળીશ. પ્રજાને થતા અન્યાય-હાનિને સાંભળવા તૈયાર નહીં હોય તેવાને રાજા શી રીતે કહેવાય? રાજાએ પ્રતિજ્ઞા કરી કે સાત દિવસમાં ચાર પકડી લાવે, ન પકડી લાવું તે મારું જીવન વહેવું નકામું છે. ગુnયુ પ્રપન્નર પ્રહ્મરિ જંયતિ પ્રપંચ પરમેશ્વર પણ પામતે નથી. પ્રપંચના પ્રાગે એવા વિચિત્ર હોય કે બ્રહ્મા પણ તેને છેડે ન પામે. છઠ્ઠા દહાડાની વાત છે. કિલ્લાની અંદર બારણું છે. ત્યાંથી જાય, પાછો આવે તે શી રીતે બને ? રાજા દરિદ્રના વેશે ચાર ખેળવા ભમે છે, પેલે ચાર પાટા બાંધી દિવસે બજારમાં બેસતે હતે. જોગાનુજોગ રાજા મળ્યો. કોણ? સ્વર વિચિત્ર છે. હવે પલટે ખાવા દે. હું એક મજૂર. (વાસ્તવિક રીતે પ્રજાને મજૂર) ચાલ તને માલદાર કરી દઉં. રાજાએ વિચાર્યું ચાલવા દે. ચારે બાતર પાડ્યું. માલ કાઢ્યો. માલનું પિટલું રાજાના માથે. પિટલું બાંધેલ કપડાને રાજાના ગળે વીંટેલે છેડો પિતાના હાથમાં રાખે. ભાગવા જાય તે પિોટલું ઉંચકનારને ફાંસો આવે. અંધારી રાત છે. ગુફામાં ગયા. માલ મુકાવી દીધે. ચેર બેલ્ય–“એ બેન ! મેમાન આવ્યા બેન પણ ચેરની ને? પધારો પધારે !....અહોહો ! ઉનું પાણી નાવાનું લાવી. સામગ્રી લાવી. પગે તેલ ઘસે. એવી સફાઈથી ઘરે કે આવનાર ઉધી જ જાય. એ કળાને અંગે મજૂર ઊંધી જ જાય. જ્યાં ઊંધી ઝોકું ખાય કે પાટીયું ખેંચી નીચે નાખે. રાજાને ત્યાં બેસા લ્યો, પગ મસળવા માંડ્યા. હવે યમના દ્વારવાળો કૂવો છે. પણ 'वने रणे शत्रुजलाग्निमध्ये, रक्षन्ति पुण्यानि पुराकृतानि' પૂર્વનાં પુણે જ રક્ષણ કરનાર છે. બેનના મનમાં થયું કે