________________ સત્તરમી સંગ્રહ. [151 ભરાડી ચેરનું દૃષ્ટાંત. એક રાજ્યમાં ભરાડી ચેર છે. એવી સફાઈથી ચોરી કરે છે કે–તેમાં તેને પિલીસ ચોકીદારે કશું કરી શક્તા જ નથી. એ રીતે તે ચેરની બેઠક બજારમાં, ને તેને માલ લઇ જનાર મજૂર એકે જીવતે આવતું નથી. જે મજૂરે પાસે ચોરી કરેલ માલ ઉચકાવી લઈ જાય, તેને એકેને બહાર આવવા દેતું નથી. હવે ચોરી શી રીતે પકડાય? તે ચેર તે બજાર વચ્ચે પાટા બાંધીને પડી રહે છે. હજારે આદમી જાય આવે ને બિચારે છે, તેમ લેકે જાણે. જ્યાં મધ્યરાત્રી થાય, આખો દિવસ બજારમાં બધું સાંભળ્યું હોય કે ફલાણાને ઘેર માલ આમ આમ છે, તે સાંભળી ખાતર પાડી ભિખારીયા મજૂરે પાસે ઉપડાવે, તેને પિતાની ગુપ્ત ગુફામાં ઉતારે, ગુફામાં કૂ કરેલ ત્યાં ચેરની બહેન તે દરેક મજૂરની માવજત કરે. સરભર બાદ મજૂરને આ ઓરડામાંથી બીજા ઓરડામાં લાવી કૂવામાં ફેંકી દે. આમ મને કૂવામાં મારી નાંખવામાં આવે છે. આમ ભરી ચેર પકડાતું નથી. લેકેએ રાજાને અરજ કરી કે—તમારા સરખા ઉત્તમ સજા છતાં ગામમાં ચોરી થાય, તેને અર્થ છે ? અર્થાત્ તમે રાજ્ય ચલાવવા માટે નાલાયક છે. Tax% ટેકસ શાના લે છે? તમારા કરતાં ભીલ કેળી સારા કે જે નુકશાન ભરી દે છે. એવા ભાવનાં વચનેમાં લેકેએ સજાને સફાઈથી કહ્યું, ત્યારે રાજાને થયું કે–હવે ચેરને પત્તો મેળવવું જોઈએ. આવી વખતે અહીં ક્યા રાજાને કહીએ ? સીધા અર્થમાં ન કહ્યું કે–ભીલ રતાં હલકા છે. તરત રાજાએ ચોકીદારને બેલાવ્યા. કદાએ કહ્યું કે પકડાતું નથી. રાજાને થયું કે-ચેરને પકડીને શિક્ષા કરવી તે મારી ફરજ છે. ચેક