________________ સત્તરમી [153 આ જીવ કેઈ ભાગ્યશાળી છે. આ ક્યાંથી ભાઈના હાથમાં ફસાયે. આવા ભાગ્યશાળીને મારીને કેટલું જીવવું? ચેરની બહેન વિચારે છે. વિચારે કે–ભાગ્ય સિવાય અહીં કોઈને ભરે છે? ગુફા-રાત્રી–નિરાધાર ત્યાં પળમાં પલાયન થવાને વખત છે? લગીર ઉંઘ આવી જાય તે નાશમાં વાર છે? પેલીને વિચાર આવે છે કે–અરે! મારે કેટલુંક જીવન કાઢવું છે? હવે શું કરું? આને જે ન મારું તે અહીં મારે ભાઈ મારી નાખે છે, એમ અહીં મારું અને અહીં એનું મત છે ! ભાઈ મને એના પક્ષમાં ગએલી જાણે તે મારું મેત છે! હવે શું કરવું ? બેને કહ્યું કે ભાગ! રાજા કેર હતા, ભેટ ન હતે. નીકળી પડ્યો. બેને દેખ્યું કે દૂર ગયે હશે. પછી પિતાના બચાવ માટે બૂમ પાડી કે–પેલે નાસી ગયે. ચેર તરત તલવાર લઈ પાછળ છે. રાજા ગુફામાંથી નિકળે એટલે પાછળ પિલે ચાર છેટે દેખા. આ જોઈ રાજા કે મંદિરના થાંભલા પાછળ સંતાઈ ગયે. હવે ચેરે દેખ્યું કે તલવારને ઘા કરી મારી નાખું, પણ મંદિરમાં તલવાર વાગી થાંભલાને. રાજા ત્યાંથી દરબારમાં આવ્યું. જણાવ્યું ચાર હાથમાં આવ્યું છે, પણ તમને જણાવવાની, માલ પવાની થેડી વાર છે. પ્રજાકીય મનુષ્ય આટલી વાત સાંભળે. પછી એલંભે રાજાને ન અપાય. તેના મનમાં રાજાએ પ્રથમ ચિતામાં બળી મરવાની કરેલી પ્રતિજ્ઞાને હવે સંબંધ ન અપાય. ચેરની મેમાનગતિ શા માટે? સવારે પાલખી ચાર મનુષ્યવાળી મેકલી. રાજના નિયમ પ્રમાણે બજારમાં આવી તે આંખે પાટાવાળે સૂતે હતું, તેને કહ્યું કે–રાજાસાહેબ પ્રસન્ન થયા છે. પાલખી લેવા મેલી છે.