________________ 124] દેશના દેશનાછે, તેમાં એક પણ “ભગવાન ક્યા જાને?” તે હેત નથી. બાપદાદાના કૂવામાં ડૂબી મરવું ?" બાપદાદાએ કૂવે છે, એ વાક્યને અર્થ શું ? કેઈના બાપદાદા બચ્ચાને ડૂબી મરવા ક ખેદે? માબાપ એવી ચીજ છે કે–તેને પલટે ન થાય. પિતા એ પિતા. જનેતા બીજે થવાનું નથી, ખોળે જાવ પણ જનેતા બીજો નહીં થાય. જનયિત્રી બીજી નહીં થાય. માબાપ અપરાવર્તનીય દેવગુરુની માન્યતા લેકેને પરાવર્તનવાળી ચીજ ભલે હોય, પરંતુ જગતના સ્વભાવથી અપરાવર્તનીય ચીજ છે. પછી “ગુરુના કૂવામાં ડૂબી મરવું?” તેવી વાત કરે તેને કેવા ગણવા? આ તે કુવે બદનારા પિતે “અમારે ડૂબી મરવું?' તેમ બેલે છે. અને તે વિચાર વગર મેંમાં જેમ આવે તેમ દ્વવ્યા કરે છે. કેઈપણ ધર્મવાળે, ભલે કુધર્મ, અનીતિમય હોય છતાં ભગવાન શું જાણે? શું સમજે? તેમ કહેનાર ન હિય. બધા ધર્મવાળા પિતાના ધર્મને માનતા ચલાવતા ફેલાવતા મથાળે શું રાખે ? જેમ ચોપડામાં “જ––અને ઉ––' હોય તેમ દરેક ધર્મવાળા પિતાને ધર્મ, અધર્મ-અન્યાયઅનીતિવાળો હોય તે પણ મથાળે–“ભગવાન ભલું કરશે, ભગ વાનનું આમ કહેવું છે.” આમ લખશે, અને એટલા પૂરતું એ બતાવનારા પક્ષે બેસશે, પણ બનાવનારના પક્ષમાંથી મુક્ત ક્યાંથી થશે? જેમ અભ્યાસ કરીને પાસ થઈને સ્કૂલમાંથી નીકળેલ વિદ્યાથી પિતાનાં કૃત્ય માટે તેિજ જોખમદાર જવાબદાર છે, તેમ પરમેશ્વરના ઉપદેશને સમજનારે પિતાના વર્તન માટે પોતે જ જવાબદાર ને જોખમદાર છે. ધર્મને અંગે સાચા ધર્મને લેવા માટે, માનવા માટે જોખમદારી કેને શીર? ધર્મ કરનારને શીર. પરમેશ્વરને શિક્ષક કે સૂર્ય તરીકે માનીએ