________________ સંગ્રહ, પંદરમી [125 તે જવાબદારી જોખમદારી ધર્મને કરનાર ઉપર રહેલી છે. આર્યપ્રજા ધર્મને કીંમતી ગણનારી છે પણ કીંમતી વસ્તુ પાછળ દરેડે પડે છે. ધર્મ કીંમતી હેવાથી ખોટા ધર્મના દરોડા હોય છે, તેથી ધર્મની પરીક્ષા કરવાની જરૂર છે. ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી? હવે તેની પરીક્ષા ક્યા દ્વારાએ? રૂપીયાને પારેખ પથરો, તેની ઉપર ખખડા એટલે રૂપીએ કે ક્લાઈ છે તે ખબર પડે. પથરે પક્ષપાત ન કરે. પથરે તે સાચે હોય તે સાચાપણું, ખેટે હોય તે ટાપણું દેખાડી દે. ધ્યાન રાખજો પથ પણ કળદારને પરીક્ષક કયારે ગણો ? પથરે પણ પક્ષકાર નથી તે પરીક્ષક ગણાય છે. તેમ દુનિયામાં પણ પરીક્ષક પક્ષકાર ન હૈ જોઈએ. પક્ષકાર બની પરીક્ષક બને તે પથરા કરતાં પણ નપાવટ ગણાય. કઈ પ્રતિ રાગદ્વેષ નહીં તે જ પરીક્ષક બને. પથરે પણ રાગદ્વેષ હોય તે પરીક્ષક ન બને. માણસ રાગદ્વેષવાળું હોય તે પરીક્ષક ન બની શકે. કસોટી ઉપર ચેકસી પીતળ ઘસે તે કસ ન આવે. મૂર્ખ સેનું ઘસે તે કસ આવે. કેમ? પત્થરને દેવદત્તવદત્ત’ નથી જેવા, સાચું ને ખોટું બેજ જેવું છે. કસેટીને અગ્નિમાં ધમકાવીને ચંદનથી પૂજીને મેલે તે પણ સેનાને જ કસ આપશે. પીત્તળને કસ નહીં આપે. પરીક્ષા માટે વ્યક્તિદ્વેષ, વ્યક્તિરાગ કામ લાગે નહીં ને પરીક્ષકપણું રહે જ નહીં. તેમ ધર્મની પરીક્ષામાં ઈ કસોટી? ત્યારે શાસ્ત્રકારો કહે છે કે–તારા હાથમાં જ કસોટી છે. દારૂડીયે કલાલની દુકાને ગયે. અરે! દારૂની વાનગી આપ. દુકાનદાર હસવા લાગ્યું. દારૂડીયે ચિડા. કલાલે દેખ્યું કેબેસશે. પેલે કહે કે–વાનગી શામાં દેવાય? જે ચીજ કથળે