________________ સંગ્રહ, પંદરમી [123 તેમ પહેલા ભવમાં બાંધેલાં કર્મનું જેમ હેય તે ભેગવવાનું પ્રાબલ્ય હોય ત્યાં વર્તમાનમાં કર્મનું પ્રાબલ્ય ક્યાંથી હોય? પહેલાંના કર્મનું જેર જ્યાં સુધી તૂટયું ન હોય, જે આયુષ્ય બાંધ્યું તે પૂરું ન ભેગવાય ત્યાં સુધી અંદર નરકનું આયુ ગતિ બાંધ્યા છતાં જેર ન કરી શકે. કળતર જેર કરી શકતું નથી. પહેલાં ભવેનાં કર્મોના જોરને ભેગવવાના પ્રસંગને લીધે નવા કર્મને ભેગવવાને વખત ન આવે, તેથી નવાં કર્મોને ભેગવવાને પ્રસંગ પછી જ આવે. જગતમાં કુધર્મ ચાલે છે તેની જોખમદારી બનાવનારને માથે છે, શા માટે કુધર્મો ચાલવા ફેલાવા દીધા! બનાવનારને બધી સત્તા છે. ઈશ્વરને માત્ર માસ્તર તરીકે માનનારા તે કુધર્મનાં પ્રવર્તનને રેકી શક્તા નથી. ગુરુ ગંડીયા કયા જાને? જે અધર્મ-કુધર્મ ફેલાવે તે પરમેશ્વરના નામે જ ફેલાવે છે, શા માટે ? “ગુરુ ગંડીયા યા જાને ?" એમ કેઈ ન કહી શકે. બાવાજી ચેલાને ભણાવે છે “ગોઇટર’ બાવાજી ગુંચવાય કે આને અર્થ શો કરશે ? ચેલાજી! અબ પુસ્તક બાંધ. એવામાં અર્થ યાદ આવ્યો. અરે બેઠ જા. અર્થ મગજમેં આ ગયા. વાક્ય બોલે. મે, બાવાજીનું કાયમનું બોલવું ", “ત્રી સે તે સાલી સીતા, “ર” વહ તે ખેડીયા હનુમાન. સબ મિલકે અર્થ–“ટાંગ તૂટ ગઈ હૈ” લેકે કહેવત અર્થ, કીસ હિસાબસે શીખે? ચેલાજી કહે–ગુરુજીને શીખાયા! લેકે કહે-“ગુરુ ગંડીયા ક્યા જાને?” તેમ પરમેશ્વરને નામે અધર્મને ફેલાવે તે પિતાને લાકે, તેવા કહી દે. અમારા ગુરુ જૂઠા, હમારા ગુરુ અવળા ચાલેલા, તેમ ડીંડી પીટાવે, તેવા આગળ રસ્તે જ નહીં. જે જગતમાં ધર્મને નામે કુધર્મ પ્રવર્તાવે