________________ 122] દેશના દેશનાઈશ્વર સર્વત્ર સત્તાવાળા હોય તેની સત્તામાં અધર્મ માનીને અધર્મ કરે તે અક્ષમ્ય છે, તે ધર્મ માની અધર્મ કરે તે કેટલે અક્ષ મ્ય ગણાય? ધર્મ, પરમેશ્વરનાં નામની એક્ત કહીએ તે ચાલે. ફક્ત તેના નામને દુરુપયોગ કરી દુનિયા દેડી રહી છે. કેટલાક નાસ્તિક વાદીઓ કહે છે કે-“પરમેશ્વર બનાવનાર.” તે આજની સત્તા ગુનેગારને સજા કરે તે ગુનેગારના ટોળા વચ્ચે સજા કરે છે, બળવારેને સજા કરાય છે તેમાં પણ બળ જાગે હેય ત્યાં મુખ્ય મથકે સજા કરાય છે તેમ ઈશ્વરથી સત્તાથી ચોરી કરે કે તરત હાથ કપાઈ જાય, જૂઠું બોલવા સાથે બેબડે બની જાય, રંડીબાજી કરવા સાથે નપુંસક બની જાય, હિંસા કરવા સાથે તેને પ્રાણ જાય. પણ અહીં તે મરી જાય ઓણ અને આંસું આવે પરની જેમ અધર્મ અહીં કરે, ને સજા ત્યાં! ગુને કરે ત્યાં સજા નહીં. જગર્તાને તે ગુનાનાં સ્થાનમાં જ સજા કરવી જોઈએ, તે જ ગુના રેકાય. આ વાત તમને કર્મવાદમાં કેમ નહીં આવે? દુનિયામાં જુઓ, રેંટમાં શું હોય ? પહેલાનાં ભરેલા ઠલવાય, નીચે નવા ભરાય તેમ કર્મમાં પહેલાં બાંધેલાં કર્મો અહીં ભગવાય અને નવા કર્મો બંધાય, એટલે તે આગળ જ ભેગવવાનું રહે. કર્મનું જેર છે. એકને બચપણમાં ઢીંચણમાં વાગ્યું, સજ્જડ વાગ્યું, દવા કરી આરામ ન થયા. ઘડપણની અવસ્થા થઈ ત્યાં કળે. અહીં કળે છે કેમ? તમને બાળપણમાં અહીં વાગ્યું હતું! ઘડપણમાં તે સાલ્યું. વચમાં કઈ શિયાળા આવ્યા, તે વખતે કેમ ન સાહ્યું? દુબળા થયા એટલે પાટુ માર્યું એમ નહીં. જુવાનીમાં પૂનમાં જોર હતું. જુવાનીની વખતે જોમ હોવાથી કળતર ન થયું. ઘડપણમાં જેમ ઘટી ગયું એટલે કળતર થયું.