________________ [121 સંગ્રહ. પંદરમી ક્યારે ? કાયદે પ્રસિદ્ધ ન કરાય છે. કાયદો કરનાર ખાત્રીવાળો છે, પાળનાર નહીં. જેટલી જગ પર કાયદાની હકુમત ચાલવાની હેય, તેટલી જગો પર તે કાયદે, ભરેસાવાળા માણસ પાસે જાહેર કરે. તે કાયદા પર ત્રણે જગતમાં શીખવદેવજી ભગવાનની છાપ લાગે, અજ્ઞાનીને ચગે કાયદાનું કંઈ નહીંને? જેની ઉપર કાયદાને અમલ કરવાનું છે તેની જાણ ન કરે અને સત્તાને દામલ કરે છે તેવી સત્તાને કેવી ગણવી? પંખીમાં, જાનવરમાં એક જાતનાં પંખી વૈશાખ-જેમાં બોલે કેટકે વીધું કે વધુ” પરંતુ રાજા જાહેર કરે કે-ટકે વધું તો કે, જમીન લઈ લે, અને ખેડીને પાક તૈયાર કરે. પંખીઓ “પકડી લાવ ટીપું, પકડી લાવ ટીપું બેલે, ને ખેડુત પાણી પાઈને પાક તૈયાર કરે. કાયદે જાહેર ન કરું, અને તમે આવ્યા એટલે ધારી રાખેલ કાયદાના ભંગ કરનાર તરીકે ગુનેગાર કરી દઉં તે ન્યાય ન ગણાય. ભગવાન શીખવેદેવજીએ “સત્ય બોલવાથી ધર્મ થાય છે, અને જૂઠથી પાપ થાય છે એ પોતે કાયદો કર્યો હોય તે, આખા જગતમાં તે કાયદે જાહેર થએલે હોવો જોઈએ. પરમેશ્વરને કાયદો જણાવવા માટે જોખમદારી નથી. બનાવવા માટે જોખમદારી છે. કર્મની કુટિલ નીતિમાં બધું સમાય છે. ધર્મનાં નામે ધૂતવાનું બનવું, કર્મની કુટિલ નીતિમાં બની શકે છે, સુરચંદભાઈ બતાવ્યા પછી બેટી હુંડી જાણે, પણ સાથે તેનાં જ્ઞાન પ્રમાણે આ માણસ બેટી હુંડી બતાવી મારા નામને કથનને દુષ્પગ કરવાનું છે, એમ જાણે તે વખતે સુરચંદભાઈથી મૌન બેસી ન શકાય. ધર્મને ફાંટા થયા, ધર્મને નામે અધમ ફેલાવાયા તે ધર્મના બનાવનારથી કેમ સહન થયું ? સરકારી સત્તાની જેમ ઈશ્વરને ધમ બનાવનાર તરીકે માનીએ તે